શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 15 ડિસેમ્બર 2018 (14:39 IST)

Kapil Sharma - એક સમયે પૈસા માટે ફાંફા પડતા હતા.. આજે હનીમૂન માટે આ 7 દેશ કપિલ શર્માની રાહ જોઈ રહ્યા છે...!!

2018ના શાહી લગ્નમાં સામેલ કોમેડી કિંગ કપિલ-ગિન્નીના લગ્નની અટકળો ખતમ થતા જ હવે તેઓ ક્યા હનીમૂન મનાવવા જઈ રહય છે તેના પર ચર્ચા ચાલુ થઈ ગઈ છે. જે કપિલને એક સમયે ઘરનુ 'ભાડુ' આપવાનુ ટેશન થતુ હતુ. આજે એ કપિલને હનીમૂન  માટે દુનિયા 'શાહી મેહમાન' બનાવવા માંગે છે. તેમના પર રામજીની એવી કૃપા થઈ ગઈ કે તેઓ 'રામલીલા'ના મંચ પરથી કપિલ બોલીવુડના મંચ સુધી પહોંચી ગયા. 
. કપિલ ગિન્નીના હનીમૂનની 7 દેશોની હોટલો રાહ જોઈ રહી છે.  જ્યા કપિલ હનીમૂન માટે જઈ શકે છે.  આ 7 દેશોમાં અમેરિકા, ઈગ્લેંડ, કનાડા, સ્વિટર્ઝરલેંડ. ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને બૈલ્જિયમ સામેલ છે.  આ દેશોની મોટી હોટલોમાં કપિલ અનેકવાર રોકાય ચુક્યા છે. આ દેશોના કોઈ એક હોટલમાં કપિલ હનીમૂન માટે જઈ શકે છે.  આ 7 દેશોમાં અમેરિકા, ઈગ્લેંડ, કનાડા, સ્વિટરઝલેંડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને બેલ્જિયમનો સમાવેશ છે.   આ દેશોની મોટી હોટલોમાં કપિલ અનેકવાર રોકાય ચુક્યા છે.  આ દેશોના કોઈ એક હોટલમાં કપિલ હનીમૂન પર જઈ શકે છે.  બીજી બાજુ કપિલના ખાસમખાસ મિત્રોનુ માનીએ તો કપિલ હનીમૂન અને નવા વર્ષને ઉજવવા 25 ડિસેમ્બર પછી જઈ શકે છે. 
 
કપિલનુ લગ્ન પછી બધુ ધ્યાન પોતાના નવા શો પર છે. આ શો માં કપિલની હમસફર ગિન્ની પણ દેખાશે. કપિલના લગ્ન પછી મુંબઈમાં 24 ડિસેમ્બરના રોજ બોલીવુડ સ્ટાર માટે રિસેપ્શન છે. તેથી કપિલની હનીમૂન ટ્રિપ નવા વર્ષના આગમન પર થઈ શકે છે.  કપિલના મિત્ર તેજી સંધૂ કહે છે કે કપિલ કોમેડીના સુપરસ્ટાર છે. દુનિયા કપિલને ઓળખે છે.  કપિલનુ કોઈ હોટલમાં રોકાવવુ એ હોટલને પબ્લિસિટી અપાવી દેશે.  તેઓ હનીમૂન પર ક્યા અને ક્યારે જાય છે એ તેમની પર્સનલ વાત છે.  લગ્નનો હર્ષોલ્લાસ મિત્રોએ ભેગામળીને ઉજવ્યો છે.  કપિલ કપલ બની ગયા છે. બસ એ દિવસ ઈશ્વર જલ્દી લઈને આવે જ્યારે કપિલના મિત્રોમાં કોઈ ચાચા બને તો કોઈ તાયા. 
 
કપિલ કોલેજના સમયમાં મોંઘી ગાડીઓ જોઈને કહેતા. અરે યાર શુ કમાલની ચીઝ છે !! 
 
કપિલના કોલેજના મિત્ર ગુરતેજ માન કહે છે કે કપિલ કોલેજના દિવસોમાં  જ્યારે રસ્તા પર લાંબી અને મોંઘી ગાડીઓ જોતો તો એવુ કહેતો.. અબે શુ કમાલની ચીઝ છે.  આ શબ્દ તે ગાડી  જોઈને કહેતો હતો. મિત્રો તેને ચિડવતા કે કપિલ તારી નજર કોણા પર છે. કમાલની વસ્તુ શુ છે ? આ સાંભળતા જ કપિલ શરમાઈ જતો અને કહેતો "મે કારની વાત કરી છે, બેકારની વાતો ન કરો. જોજો એક દિવસ આવી જ કાર આપણી પાસે પણ હશે' આ સાંભળીને મિત્રો કપિલને કહેતા હતા.. તૂ તો અમારો હીરો છે.. આવનારો સુપરસ્ટાર. ભગવાને મિત્રોની જીભ ચરિતાર્થ કરી દીધી. કરોડોની ગાડીમાં કપિલ જ્યારે દુલ્હન ગિન્નીને લઈને હોલી સિટી પહોંચ્યો તો જોનારાઓને કપિલના શાહી લગ્નની ચર્ચા કરી રહ્યા હતા.