કરિશ્મા તન્નાની લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવ્યુ હંગામો

Photo : Instagram
Last Modified સોમવાર, 30 ડિસેમ્બર 2019 (16:29 IST)
ટીવી એક્ટ્રેસ કરિશ્મા શર્માએ તાજેતરમાં જ તેમનો જનમદિવસ સેલિબ્રેટ કર્યુ છે. તાજેતરમાં કરિશ્મા થાઈલેંડમાં છે અને હમેશા હૉલીડે એંજાય કરતા તેમની બિકની ફોટા ફેંસની વચ્ચે શેયર કરી રહી છે.
Photo : Instagram
કરિશ્મા તન્નાની આ હૉટ અને બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ તેજીથી વાયરલ થઈ રહી છે.
Photo : Instagram
તેમની આ ફોટા પર કોઈ હૉટ તો કોઈએ દિલ બનાવીને રિએક્ટ કર્યુ છે.
Photo : Instagram
આ હૉટ ફોટાને શેયર કરતા કરિશ્માએ કેપ્શન લખ્યુ 'It’s time to write a new story'
Photo : Instagram
કરિશ્માને બીચ ખૂબ પસંદ છે. તેથી તે હમેશા સમુદ્ર કાંઠે જ તેમના ટ્રિપ પર જાય છે.
Photo : Instagram
કરિશ્મા થોડા દિવસ પહેલા સ્ટાર પ્લસના મશહૂર શો કયામતની રાતમાં નજર આવી હતી. આ સીરીજમાં તેમના કામને ખૂબ વખાણ થયા.


આ પણ વાંચો :