રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 14 જુલાઈ 2019 (11:34 IST)

બ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાનો કાતિલાના અંદાજ, ફેંસ બોલ્યા મારી નાખશો શું?

ટીવી અને બૉલીવુડની હૉટ અને બોલ્ડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના હમેશા તેમની સેક્સી ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. તાજેતરમાં એક વાર ફરી કરિશ્માએ તેમના બોલ્ડ અંદાજથી હંગામો કરી નાખ્યું છે. આ વખતે કરિશ્માએ બ્લેક ડ્રેસમાં સેક્સી પોજ આપતા ફોટોશૂટ કરાવ્યુ છે. 
Photo : Instagram
ફોટામાં કરિશ્મા બ્લેક ડ્રેસમાં ખૂબ બોલ્ડ અને હૉટ અવતારમાં નજર આવી રહી છે. જમીન પર બેસી કરિશ્મા ખૂબ કાતિલાના અંદાજની સાથે પોજ આપી રઈ છે. 
Photo : Instagram
તેમની આ ફોટા ખૂબ પસંદ કરી રહ્યા છે અને ખૂબ કમેંટ પણ કરી રહ્યા છે. એક ફેંસએ કહ્યું કે જાનથી મારવાનો ઈરાદો છે શું? 
કરિશ્મા તન્નાનો ઈંસ્ટાગ્રામ અકાઉંટ તેમની બિકની ફોટા અને વીડિયોથી ભરેલું છે. કરિશ્મા તન્નાની બિકની ફોટાને ઈંટરનેટ પર ખૂબ પસંદ કરે છે. કરિશ્મા તન્ના ટીવી સીરિયલના સિવાય બૉલીવુડ ફિલ્મ સંજૂમાં પણ નજર આવી ગઈ છે.