'કુછ રંગ પ્યાર કે એસે ભી' ની એરિકાનો હૉટ બિકિની અવતાર...

erica-fernandes
Last Modified શુક્રવાર, 18 મે 2018 (17:29 IST)
સીરિયલ કુછ રંગ પ્યાર કે એસે ભી ની જાણીતી અભિનેત્રી તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ તસ્વીરોને કારણે ચર્ચામાં છે.

તાજેતરમાં જ એરિકાએ પોતાના ઈંસ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી પોતાની એક બોલ્ડ તસ્વીર શેયર કરી છે. આ તસ્વીરમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે.

પોતાની બોલ્ડ તસ્વીરમાં એરિકા પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. એરિકાની આ તસ્વીરના હજારો ચાહકો છે.
erica-fernandes
આવુ પહેલીવાર નથી જ્યારે એરિકાએ પોતાના ચાહકોને વચ્ચે બોલ્ડ તસ્વીરોને શેયર કરી છે.

આ અગાઉ પણ એરિકા અનેકવાર પોતાની બોલ્ડનેસનો જલવો બતાવી ચુકી છે.

પોતાની એક્ટિંગના કેરિયર પહેલા એરિકા મિસ ઈંડિયા 2012માં ભાગ લઈ ચુકી છે.

erica-fernandes
આ ટીવી અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની ફોટોથી ખૂબ ચર્ચા મેળવી લે છે.


આ પણ વાંચો :