"તારક મેહતા.." શોથી દયા બેન આઉટ? જગ્યા લઈ શકે છે આ એક્ટ્રેસ

Last Modified બુધવાર, 4 એપ્રિલ 2018 (13:33 IST)
ટીવી શોથી તારક મેહતાના ઉલ્ટા ચશ્મા લોકોની પસંદમાં આજે નંબર વન પર છે. આમ તો લાંબા સમયથી તેના નવા એપિસોડ નહી આવી રહ્યા છે. તેનો કારણ છે શોની દયાબેન. જી હા દયાબેન એટલે કે દિશા વાકાનીને થોડા સમય પહેઆ એક બેબે ગર્લ જન્મી હતી. અને એ માર્ચ સુધી મેટરનિટી લીવ પર હતી. પણ મેકર્સને તેને મૂકી શોને આગળ વધારવાનું ફેસલો કર્યું છે. 
 
આમતો દિશા જલ્દી જ શોને જાઈન કરવા ઈચ્છતી હતી પણ જ્યારે મેકર્સએ તેણે કૉલ કર્યું તો તેને દિશાએ કોઈ જવાબ નહી આપ્યું કદાક અત્યારે તેમના પરિવાર અને દીકરીની સાથે સમય પસાર કરવા ઈચ્છે છે. આ પણ કહી રહ્યું છે કે હવે એ શોનો ભાગ નહી હશે. તેથી મેકર્સએ નવી દયાબેન  શોધે લીધી છે. 
 
દિશાનો શોમાં મુખ્ય રોલ હતું અને માનવું પડશે. મેકર્સએ તેમની જગ્યા ગોપી વહુને શોધી લીધું છે. શો સાથ નિભાવા સાથિયામાં ગોપી વહુ જિયા મનેક "તારક મેહતા.."માં દયાબેનની ભૂમિકા ભજવી શકે છે. 
 


આ પણ વાંચો :