બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (12:11 IST)

Yeh Rishta kya kehlata hai ની એક્ટ્રેસ કરવા જઈ રહી છે લગ્ન

parul chauhana marry with her boyfriend
સીરિયલ યે રિશ્તા કયા કહેલાતા હૈ માં સુવર્ણાની ભૂમિકા ભજનારી એકટ્રેસ પારૂલ ચૌહાન લગ્ન કરી રહી છે. પારૂલ ટીવી એક્ટર ચિરાગ ઠક્કરના સાથે 12 ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન કરશે. 
 
પારૂલ ચૌહાન મુંબઈના સ્ટાર પલ્સના સુપરહિટ શો યે રિશ્તા કયા કહેલાતા હૈમાં સુવર્ણાની ભૂમિકા ભજનારી   એકટ્રેસ પારૂલ ચૌહાન લગ્ન કરી રહી છે. પારૂલ આ વાતનો ખુલાસો એક ઈંટરવ્યૂહમાં કર્યું છે. 30 વર્ષની પારૂલ ચૌહાનએ કહ્યુ કે તેણે વધારે ધૂમધામ પસંદ નથી તેણે કીધું કે એ ખૂબ સાદી રીતે ચિરાગ સાથે લગ્ન કરવા ઈચ્છે છે આ જ કારણે તેને કોર્ટ મેરેજ કરવાનો ફેસલો લીધું છે. 
આ રીત મળ્યા હતા બન્ને 
 
બિદાઈ સીરીયલથી ઘર ઘરમાં ઓળખ બનાવનારી પારૂલ ચૌહાનની મુલાકાત એક્ટર ચિરાગથી એક મિત્ર વડે થઈ હતી. 3 વર્ષ પહેલા 2015માં બન્ને મળ્યા અને સારા મિત્ર બની ગયા. પારૂલએ જણાવ્યું કે ચિરાગ તેણે કે તેને ક્યારે પ્રપોજ નહી કર્યું. બન્ને વચ્ચે મિત્રતા હતી. પારૂલએ કીધું કે એ હમેશા કૉફી પીવા જાય છે, ફરે છે અને વાતોં શેયર કરે છે.  જો તેને ડેટ કરવું કહે છે કે તો સાચે એ ડેટિંગ જ કરી રહ્યા છે.