સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : સોમવાર, 16 જુલાઈ 2018 (11:13 IST)

Bhasoodi - બિગ બોસ પછી હવે મ્યુઝિક વીડિયોમાં હોટ અંદાજમાં જોવા મળી હિના ખાન

હિના ખાને ઉર્ફ અક્ષરાનો શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં વહુનો રોલ ભજવીને ઘરે ઘરે ફેમસ થઈ હતી. આઠ વર્ષ સુધી પરફેક્ટ વહુનુ પાત્ર ભજવવાને કારણે લોકોના દિલો દિમાગ પર એક સંસ્કારી ઈમેજ બનાવવામાં સફળ રહી  હતી. હાલ હિના ખાન હવે ખુદને અન્ય રોલમં પણ પ્રુવ કરવાની કોશિશ કરતી જોવા મળી રહી છે. બોલ્ડ અને સુંદર એકટ્રેસ જેને સ્ક્રીન પર મોટાભાગે ટ્રેડિશનલ કપડામાં જોવામાં આવી છે.  હાલ તે પોતાના સેક્સી અવતારથી લોકો પર પોતાની હોટનેસનો જાદુ વિખેરી રહી છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીદિયા પર બિકની તસ્વીરો શેયર કરી ચર્ચામાં આવી હતી અને મોસ્ટ અવેટેડ પંજાબી મ્યુઝિક વીડિયો 'ભસુડી' નુ ટ્રીઝર રજુ થઈ ગયુ છે. 
ટીઝરના વીડિયોમાં હિના ખાન દેશી લટકા ઝટકા સાથે ગ્લેમરસ લુક સાથે જોવા મળી રહી છે. પંજાબી સિંગર સોનુ ઠાકુર, જેમને પોતાના ઢોલ સ્પીકર ગીત માટે ઓળખવામાં આવે છે. તેમણે ભસુડી ગીતને પોતાનો અવાજ આપ્યો છે.  ગીતનુ નિર્દેશન રોબી સિંહે કર્યુ છે.  ગીતનુ શૂટિંગ પટિયાલામાં કરવામાં આવ્યુ છે. મ્યુઝિક વીડિયો સાથે પ્રીત હુંડલ અને રૈપર પ્રધાન પણ એસોસિએટેડ છે. આખુ ગીત 17 જુલાઈના રોજ રજુ થયુ થશે.