બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :મુંબઈ, , સોમવાર, 25 નવેમ્બર 2019 (16:08 IST)

ઝી રિશ્તે વાર્ષિક એવોર્ડના નોમિનેશનની સેરેમની - પ્રિયા-સન્નીનો બોલ્ડ ડાંસ

સપ્ટેમ્બર, 21મી, 2018: 26 વર્ષથી ઝી ટીવી તેના અજોડ કન્ટેન્ટ, યાદગાર વાર્તાઓ અને સંબંધિત પાત્રોથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે. આ પાત્રો તેમના જીવનના મહત્વના હિસ્સા બની ગયા છે. તેઓ તેમની ખુશીમા તેમની સાથે હસે છે અને તેમના દુઃખમાં તેમની સાથે રડે છે. ટેલિવિઝન ભારતના રોજિંદા જીવનમાંથી દૂર ન થઈ શકે તેવું અભૂતપૂર્વ અંગ બની ગયું છે, ત્યારે આ વખતે, ઝી ટીવી એક ડગલું આગળ વધીને વધુ એક અતૂટ બંધન તેના દર્શકો સાથે બાંધી રહ્યું છે, ચેનલના એક ઉત્સાહિત દર્શક, એક ખરેખર જીવનની જોડી પ્રિયા સિંઘ અને સન્ની કક્કર ઝી રિશ્તે એવોર્ડ એટલે કે, તેના વાર્ષિક એવોર્ડ દરમિયાન લગ્ન કરશે.
બરેલીની આ નસીબદાર જોડીને તેમના લગ્ન મોટેપાયે ઉજવણીનો મોકો મળ્યો છે, પ્રિ-વેડિંગ ઉજવણી પણ અત્યંત હર્ષોઉલ્લાસથી કરવામાં આવશે. જોડીની રોકા સેરેમની આજે સમગ્ર ઝી ટીવી પરિવારના સિતારાઓની હાજરીમાં રાખવામાં આવી છે, જેમાં ત્યારબાદ સૌથી વધુ રાહ જોવાતા ઝી રિશ્તે એવોર્ડના નોમિનેશનની પણ જાહેરાત કરવામાં આવશે. આ ભવ્ય, સિતારાથી ભરપૂર રોકાની વિધીને ઝી ટીવીના તમામા સિતારાઓ સહિત જોવા માટે જોતા રહો શનિવાર, 29મી સપ્ટેમ્બર!
 
પ્રસિદ્ધ ઝી ટીવી અભિનેતા જેવા કે, શબ્બીર આહ્લુવાલિયા, શ્રિતિ ઝા, ધિરજ ધૂપર, શ્રદ્ધા આર્યા, માનિત જૌરા,
ઇશા સિંઘ, અદનાન ખાન, કરણ જોટવાની , સુહાસી ધામી, અર્જિત તનેજા, અદિતી શર્મા, કનિકા માન, નિશાંત
સિંઘ મલકાની, પૂર્વા ગોખલે, સેહબાન આઝીમ તથા અન્ય ઘણા સિતારા આ સાંજમાં ગ્લેમરનો ઉમેરો કરી રહ્યા છે, તથા આકર્ષક પરંપરાગત પોશાકની સાથે રેડ કાર્પેટ પર ચાલતા જોવા મળશે. અભિનેત્રી જાસ્મિન ભસિન અને કેતન સિંઘ આ સાંજ માટે હોસ્ટ બન્યા છે અને મસ્તીકરીને તેઓ દરેકનું મનોરંજન પૂરા પાડતા જોવા મળશે. વધુ મસ્તી અને ઉત્સાહનો ઉમેરો કરવા માટે એક પંજાબી બોલિયાંને અત્યંત ઉત્સાહ અને સકારાત્મક્તા સાથે લાવવામાં આવ્યો છે, જે નોમિનેશનની જાહેરાત કરશે અને પરંપરાગત ઢોલના તાલે નોમિનીનું સ્વાગત કરશે. ઝી ટીવીના પ્રસિદ્ધ કલાકાર તેમાં મનોરંજન ક્વોશન વધારતા તથા તેમા ગ્લેમર ઉપરાંત તહેવારોની ઉજવણીમાં તેમનું પાવર પેક્ડ પર્ફોર્મન્સ આપશે. દર્શકો માટે આ ડબલ ઉજવણી છે, કારણકે, ઝી પરિવાર સન્ની અને પ્રિયાના આગામી લગ્નની ઉજવણી પણ ઝી ટીવી પર જ કરશે!
તમારા ચહિતા સિતારાઓને ઝી રિશ્તે એવોર્ડ 2018ની શ્રેણીમાં વિજેતા કરવા માટે દર્શકો 1800 120 904 પર
મિસ્ડ કોલ આપી ત્યારબાદ સામે કોલબેક થશે અને ફોન પર આપેલી માહિતીને અનુસરીને તેઓ તેમનો મત આપી
શકશે. દર્શકો આ ઉપરાંત ઝી ફાઈવ પર લોગ ઇન કરીને કે પછી નીચે આપેલી લિંક https://zee5.com/zra2018/
પણ વોટ કરી શકશે. દર્શકો એકકરતા વધુ શ્રેણીમાં એક કરતા વધુ વોટ પણ આપી શકશે.


નોમિનેશન નીચે પ્રમાણે છેઃ

પોપ્યુલર કેટેગરી એવોર્ડ
1 ફેવરીટ જોડી
1 કરણ- પ્રિતા કુંડલી ભાગ્ય
2 ઝારા- કબીર ઇશ્ક સુભાન અલ્લાહ
3 અભિ- પ્રજ્ઞા કુમકુમ ભાગ્ય
4 સાહિલ- વેદિકા આપ કે આ જાને સે
5 વિહાન- મીરા કલીરેં
2 ફેવરીટ કુટુંબ
1 કુમકુમ ભાગ્ય કુટુંબ કુમકુમ ભાગ્ય
2 કુંડલી ભાગ્ય કુટુંબ કુંડલી ભાગ્ય
3 આપ કે આ જાને સે કુટુંબ આપ કે આ જાને સે
4 ઇશ્ક સુભાન અલ્લાબ કુટુંબ ઇશ્ક સુભાન અલ્લાહ
5 યે તેરી ગલિયાઁ કુટુંબ યે તેરી ગલિયાઁ
3 ફેવરીટ પોપ્યુલર કેરેક્ટર - મેલ
1 અભી કુમકુમ ભાગ્ય
2 કરણ કુંડલી ભાગ્ય
3 સાહિલ આપ કે આ જાને સે
4 શાંતનુ યે તેરી ગલિયાઁ
5 કબીર ઇશ્ક સુભાન અલ્લાહ
4 ફેવરીટ પોપ્યુલર કેરેક્ટર - ફીમેલ
વેદીકા આપ કે આ જાને સે
2 ઝારા ઇશ્ક સુભાન અલ્લાહ
3 પુચકી યે તેરી ગલિયાઁ
4 પ્રિતા કુંડલી ભાગ્ય
5 પ્રજ્ઞા કુમકુમ ભાગ્ય
5 ફેવરીટ ધારાવાહિક
1 ફિયર ફાઇલ્સ
2 કુમકુમ ભાગ્ય
3 કુંડલી ભાગ્ય
4 આપ કે આ જાને સે
5 ઇશ્ક સુભાન અલ્લાહ
 

જનરલ કેટેગરી એવોર્ડ
1 ફેવરીટ બુઝુર્ગ
1 દાદી ગુડ્ડન તુમસે ના હો પાયેગા
2 કરણની દાદી કુંડલી ભાગ્ય
3 ઠાકુ મા યે તેરી ગલિયાઁ
4 મંજુલા આપ કે આ જાને સે
5 રવિન્દ્ર મજુમદાર યે તેરી ગલિયાઁ
2 ફેવરીટ સાસ
1 અહિલ્યા તુજસે હૈં રાબતા
2 ડોલી કલીરેં
3 ગુડ્ડન ગુડ્ડન તુમસે ના હો પાયેગા
4 આયેશા ઇશ્ક સુભાન અલ્લાહ
5 બડી અમ્મા આપ કે આ જાને સે
3 ફેવરીટ મા
1 સરલા કુંડલી ભાગ્ય
2 વેદિકા આપ કે આ જાને સે
3 ચંદા યે તેરી ગલિયાઁ
4 અનુપ્રિયા તુજસે હૈં રાબતા
5 પ્રજ્ઞા તુજસે હૈં રાબતા
4 ફેવરીટ પિતા
1 સાહિલ આપ કે આ જાને સે
2 શાહેબાઝ ઇશ્ક સુભાન અલ્લાહ
3 કિંગ સિંઘ કુમકુમ ભાગ્ય
4 અભી કુમકુમ ભાગ્ય
5 અરિંદમ યે તેરી ગલિયાઁ
5 ફેવરીટ સોશિયલ સ્વેગર
1 સાહિલ આપ કે આ જાને સે
2 કલ્યાણી તુજસે હૈં રાબતા
3 ઝારા ઇશ્ક સુભાન અલ્લાહ
4 શાંતનું ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ
5 કરણ કુંડલી ભાગ્ય
6 ફેવરીટ બેટા
1 સાહિલ આપ કે આ જાને સે
2 શાંતનું યે તેરી ગલિયાઁ
3 રિષભ કુંડલી ભાગ્ય
4 વિવાન કલીરેં
5 કબીર ઇશ્ક સુભાન અલ્લાહ
7 ફેવરીટ બેટી
1 શ્રિષ્ટી કુંડલી ભાગ્ય
2 પ્રિતા કુંડલી ભાગ્ય
4 ઝારા ઇશ્ક સુભાન અલ્લાહ
3 કલ્યાણી તુજસે હૈં રાબતા
5 મીરા કલીરેં
8 ફેવરીટ ખલનાયક જોડી
1 તનુ- આલિયા કુમકુમ ભાગ્ય
2 શેર્લીન- પૃથ્વી કુમકુમ ભાગ્ય
3 બડી અમ્મા- પૂનિશ આપ કે આ જાને સે
4 રૂખ્સાર- ઝિન્નત ઇશ્ક સુભાન અલ્લાહ
5 બ્યુટી- નિવેદીતા યે તેરી ગલિયાઁ
9 ફેવરીટ નયા સદસ્ય- મેલ
1 અક્ષત ગુડ્ડન તુમસે ના હો પાયેગા
2 મલ્હાર તુજસે હૈં રાબતા
3 શાંતનું યે તેરી ગલિયાઁ
4 કિંગ સિંઘ કુમકુમ ભાગ્ય
5 હૃદય યે તેરી ગલિયાઁ
10 ફેવરીટ નયા સદસ્ય- ફિમેલ
1 ભૂમિ આપ કે આ જાને સે
2 ગુડ્ડન ગુડ્ડન તુમસે ના હો પાયેગા
3 કલ્યાણી તુજસે હૈં રાબતા
4 અનુપ્રિયા તુજસે હૈં રાબતા
5 પુચકી યે તેરી ગલિયાઁ
11 ફેવરીટ નયી જોડી
1 ગુડ્ડન- અક્ષત ગુડ્ડન તુમસે ના હો પાયેગા
2 કલ્યાણી- અથર્વ તુજસે હૈં રાબતા
3 કબીર- ઝારા ઇશ્ક સુભાન અલ્લાહ
4 વિવાન- મીરા કલીરેં
5 શાંતનું - પુચકી યે તેરી ગલિયાઁ
12 ફેવરીટ નોન-ફિક્શન શો
1 ડાન્સ ઇન્ડિયા ડાન્સ- લિટલ માસ્ટર
2 ડાન્સ ઇન્ડિયા ડાન્સ 6
3 ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ
13 ફેવરીટ એન્કર
1 શાંતનું મહેશ્વરી ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ
2 જય ભાનુશાલી+ ટ્વિન્કલ ડાન્સ ઇન્ડિયા ડાન્સ- લિટલ માસ્ટર
3 અમૃતા ખાનવલકર+ સાહિલ ખટ્ટર ડાન્સ ઇન્ડિયા ડાન્સ
14 ફેવરીટ જજ પેનલ
1 વિવેક ઓબેરોય, હુમા કુરેશી અને ઓમંગ કુમાર ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ
  સોનાલી બેન્દ્રે (ખાસ  સંબોધન)  
2 મિનિ પ્રધાન + મુદ્દસર ખાન + મર્ઝી પેસ્ટોનજી ડાન્સ ઇન્ડિયા ડાન્સ
3 મર્ઝી પેસ્ટોનજી + ફરાહ ખાન + સિદ્ધાર્થ આનંદ ડાન્સ ઇન્ડિયા ડાન્સ- લિટલ માસ્ટર
15 ઝી રિશ્તોં કી પરખ (અન્ય ચેનલ શો એવોર્ડ)
1 કુલ્ફી કુમાર બાજેવાલા ફોર લાયન્સ (સ્ટાર પ્લસ)
2 વિધ્નહર્તા ગણેશ કોન્ટીલોઈ (સોની ટીવી)
3 નાગીન 3 બાલાજી ટેલિફિલ્મ્સ (કલર્સ)
4 ડાન્સ દિવાને ડ્રીમ વોલ્ટ મીડિયા (કલર્સ)
16 ફેવરીટ નયા સદસ્ય
1 પુચકી યે તેરી ગલિયાઁ
2 શાંતનું યે તેરી ગલિયાઁ
3 વેદ આપ કે આ જાને સે
4 કાયરા કુમકુમ ભાગ્ય
5 સની કુમકુમ ભાગ્ય
17 ફેવરીટ ભાઈ
1 હૃદય યે તેરી ગલિયાઁ
2 બિટ્ટુ કલીરેં
3 અતુલ તુજસે હૈં રાબતા
4 પુરબ કુમકુમ ભાગ્ય
5 રિષભ કુંડલી ભાગ્ય
18 ફેવરીટ ભાભી
1 નિવેદિતા યે તેરી ગલિયાઁ
2 સરસ્વતી /લક્ષ્મી / દુર્ગા ગુડ્ડન તુમસે ના હો પાયેગા
3 મિતાલી કુમકુમ ભાગ્ય
4 રાખી કુંડલી ભાગ્ય
5 ઝીનત ઇશ્ક સુભાન અલ્લાહ
19 ફેવરીટ બીએફએફ જોડી
1 શાંતનું- પુચકી યે તેરી ગલિયાઁ
2 પુરબ- અભી કુમકુમ ભાગ્ય
3 કલ્યાણી- અથર્વ તુજસે હૈં રાબતા
4 કરણ- શ્રિષ્ટી કુંડલી ભાગ્ય
5 માયા- વેદિકા આપ કે આ જાને સે