મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated : રવિવાર, 13 માર્ચ 2016 (12:22 IST)

કોઈ છે મૌન તો કોઈ ઝાડ પર લટકીને કરે છે તપ , આ છે ખાસ બાબા

સિંહસ્થના નજીક આવતા જ સાધુ સંતના ઉજ્જૈન આવવું શરૂ થઈ ગયું છે. સિંહ્સ્થ મેળા ક્ષેત્રમાં સાધુ સંતના હઠ યોગ કઠોર સાધના અને તપ્સ્યાના આકર્ષક નજારા જોવા લાગ્યા છે. મંગળનાથ ક્ષેત્રના વિષ્ણુ સાગરના સામે અખંડ મૌની , લોહા લંગડી અને સાઈલેંટ બાબા રહી રહ્યા છે. 
સાઈલેંટ બાબા ઘણી ભાષાઓ જાણે છે. 
 
સાઈલેંટ બાબા હિંદી ,  અંગ્રેજી, ગુજરાતી ,મરાઠી સાથે ઘણી ભાષાઓ જાણે છે. બાબા ઘણા વર્ષોથી મૌન ધારણ કરેલ છે એ એ આશ્રમમાં અવતા સાધુ સંત અને શ્રાદ્ધાળુઓને એમનઓ આશીર્વાદ કગળ પર લખીને આપે છે. બધી વાત ઈશારોમાં જણાવે છે. 

બાલ હનુમાનદાસ અંગારો વચ્ચે બેસીને કરે છે તપ 

















માથા પર અંગારના ખપ્પર  રાખીને તપ કરે છે અર્જુનદાસ જી 
 
આ આશ્રમમાં તપતી બપોરમાં માથા પર અંગારાના ખપ્પ્ર રાખી ધુની રમાવે છે. ખેડીઘાટ,સુંદરધામના બાબા અર્જુનદાસજી . 
ઝાડ પર લટકીને તપ્સ્યા કરે છે આ બાબા 
 
જનકલ્યાણની ભાવનાથી બાબા રામબાલકદાસજી ઝાડ  પર 20 ફીટની રસ્સી લટકાવે છે અને એ રસ્સી પર ઉલ્ટા લટકીને તપસ્યા કરે છે.