બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By ભીકા શર્મા|
Last Updated : સોમવાર, 2 મે 2016 (15:23 IST)

રૂપિયા આપો અને ફોટા લઈ લો....

ભીકા શર્મા 

સિંહસ્થમાં ઘણા રોચક કિસ્સાઓ પણ જોવાઈ રહ્યા છે . બે નાગા સાધુ એમના ગુપ્તાંગોને લાકડી પર લપેટી રહ્યા હતા. એને ભક્તજન ફાટેલી આંખોથી જોતા રહ્યા અને ચેહરાના ભાવ આશ્ચર્યની સીમાથી દૂર હતા. 
ગુસ્સા હોતા સાધુ 
જ્યારે હું નાગા સાધુઓની ફોટા લેવાની કોશિશ કરી તો એ ગુસ્સા થઈ ગયા. એમનો ગુસ્સો શાંત કરી જ્યારે મે એને કહ્યું કે બાબા આ ફોટા તો હું પ્રેસ માટે લઈ રહ્યા છું તો એમનો ગુસ્સો ઓછું થઈ ગયા પણ એ એક વાત પર અડી ગયા અને કહેવા લાગ્યા મોટું નોટ આપો અને ફોટા લઈ લો. 

રૂપિયા આપ્યા બાદ પોજ આપતા સાધુ 

 
હું એને નમ્સ્કાર કહીને કીધું બાબા હું તો ડ્યૂટી કરી રહ્યા છું રૂપિયા કેમ આપું ? અને  20-20ના બે નોટ થાળીમાં નાખી દીધા. બન્ને નાગા સાધુ મની ગયા ને પછી ને શાનદાર પોજ આપ્યા. 
 
મારી સાથે એનઆર આઈ મિત્ર અમિત ગોયલ પણ હતા. એ આ બધું જોઈએને ચોકાઈ ગયા હતા. આગળ એક જગ્યા મે એક બાગા સાધુથી કીધું કે બાબા આ મએરિકાથી તમારા લોકોથી મળવા આવ્યા છે તો બાબાએ મિત્રના સ્વાગત કર્યા. 
 
મિત્રે બાબાના સાથે એક ફોટાના નિવેદન કર્યા તો બાબા માની ગયા પણ સાથે જનકલ્યાણ માટે દાનના આગ્રહ કર્યા. મે મિત્રને ઈશારો આપ્યો તો એને બાબાની થાળીમાં થોડા રૂપિયા નાખ્યા અને વિદાય લી. 
 
સાચે એવા હોય છે નાગા સાધુ ક્યારે ગુસ્સો થઈ જાય અને ક્યારે પ્રસન્ન ખબર નથી પડતી.  
 
મિત્રને આશીવાદ આપતા