શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Modified: ગુરુવાર, 4 જુલાઈ 2019 (17:56 IST)

Budget 2019- વધારે મીઠું -ખાંડ ઉત્પાદ પર ટેક્સ વધારવાનો વિત્ત મંત્રીને મળી સલાહ

બજેટમા વધારે મીઠા અને ખાંડની માત્રા વાળા ઉત્પાદ પર ટેક્સ વધી શકે છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણની સાથે તાજેતરમાં થઈ બેઠકમાં સામાજિક ક્ષેત્રના પ્રતિનિધિએ આ સલાહ આપી. તેની સાથે જ ગામમાં રહેતી મહિલાઓ, બાળકીઓ અને બાળકોનો જીવન સ્તરને સારું કરવા માટે પણ સલાહ આપી. 
 
ખાંડ-મીઠા વાળા ઉત્પાદ પર વધ્યા ટેક્સ 
બેઠકના સમયે પ્રતિનિધિઓએ વિત્તમંત્રીથી વધારે ખાંડ અને મીઠ વાળા ઉત્પાદ પર ટેક્સ વધારવાની સલાહ આપી. તેને કીધું કે વધારે ગળ્યું અને નમકીન વસ્તુ ખાવાથી જુદા-જુદા પ્રકારની સ્વાસ્થય સમસ્યા થઈ રહી છે. તે વસ્તુઓ પર ટેક્સની દર વધારે હોવી જોઈએ. તેનાથી સરકારને વધારે રાજ્સ્વ મળશે અને લોકોને પણ આ વસ્તુઓને ખાવાથી પરહેજ કરશે.