મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2020-21
Written By
Last Updated : ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (11:41 IST)

Budget 2020 -વિત્ત મંત્રી શા માટે સાથે લઈને આવે છે લાલ સૂટકેસ, વાંચો બજેટથી સંકળાયેલી ખાસ વાતોં

મોદી સરકાર આજે સંસદમાં તેમનો અંતરિમ બજેટ પેશ કરી રહી છે. પરંપરા મુજબ મંત્રી પીયૂષ ગોયલ લાલ રંગના સૂટકેસ લઈને સંસદ ભવન પહોંચ્યા. બજેટમાં  જનતાને શું મળશે આ તો સવાલ પછી છે પણ જે એક વાત મગજમાં છે તે આખરે છે કે લાલ રંગના સૂટકેશમાં શું હોય અને શા માટે વિત્ત મંત્રી ખૂબ ગર્વથી મીડિયાની સામે તેને લઈને ફોટા પડાવે છે. તે બક્સામાં તે સ્પીચથી સંકળાયેલી વાતનો લિસ્ટ હોય છે, જે વિત્ત મંત્રી બજેટ પેશ કરવાથી પહેલા સંસદમાં વાચીને સભળાવે છે. 
 
સૂટકેસની સ્ટૉરી જૂની- કહેવાય છે કે 1860માં બ્રિટેનના ચાંસલર ઑફ દી એક્સચેકર ચીફ વિલિયમ એવર્ટ ગ્લેડ્સ્ટન ફાઈનેશિયલ પેપર્સના બંડલનો લેદર બેગમાં લઈને આવ્યા હતા. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. તે સમયે આ પેપર્સ પર બ્રિટેનની ક્વીનના સોનામાં મોનોગ્રામ હતું. ખાસ વાત આ છે કે ક્વીનએ બજેટ પેશ કરવા માટે લેદરનો આ સૂટકેશ પોતે ગ્ેડસ્ટનને આપ્યું હતું૵ ગ્લેડ્સ્ટનની બજેટ સ્પીચ ખૂબ લાંબી હતી. જેના માટે બધા ફાઈનેશિયલ દાલ્યૂમેંટસ અને પેપર્સની જરૂરત થતી હતી. તો તે આ સૂટકેસમાં બજેટ સ્પીચ લઈને આવતા હતા. ત્યારથી લાંબી સ્પીચની પરંપરા ચાલી. યૂકેના વિત્ત મંત્રી તેમની સાથે લા રંગના સૂટકેસનો ઉપયોગ કરે છે.