શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2021
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (13:13 IST)

Budget 2021 બજેટ 2021માં કયો સામાન થશે સસ્તો અને કયો સામાન થશે મોંધો.. જાણો

કેન્દ્રીય નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2021 માં જ્યા કેટલીક વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરવામાં આવી છે તો કેટલાક પર ડ્યુટી વધારવાની જાહેરાત થઈ છે. આ ડ્યુટીના મુજબ જ ઉત્પાદોના મૂલ્ય્હ પર પણ અસર પડશે. આવો જાણીએ કે બજેટમાં શુ થશે સસ્તુ અને શુ થશે મોંઘુ 
 
 
શુ થશે સસ્તુ, 
- સોના અને તાંબાનો સામાન થશે સસ્તો 
- લોખંડ અને સ્ટીલ થશે સસ્તુ 
- વીજળી મળશે સસ્તી 
- ઈશ્યોરેંસ 
- પેંટ 
-જૂતા 
- નાયલોનનો સામાન 
- ડ્રાય ક્લિનિંગ 
- ચામડાનુ ઉત્પાદન 
- પોલીસ્ટર કાપડ 
- રત્ન વગેરે 
- સસ્તા ઘરો પર 1.50 લાખ સુધીનુ કર્જ વ્યાજ મુક્ત રહેશે. 
 
 
 
શુ થશે મોંઘુ 
 
-  વિદેશી ચામડુ થશે મોંઘુ 
- - વિદેશી ઓટો પાર્ટ્સ પર વધી કસ્ટમ ડ્યુટી, કિમંતોમાં થશે વધારો.  
- સોલર ઈનવર્ટર થશે મોંઘુ 
- વિદેશી ચાર્જર અને મોબાઈલ થશે મોંઘા 
- મોબાઈલ સાથે જોડાયેલ એસેસરીઝ પણ થશે મોંઘી 
-ઈલેક્ટ્રોનિક સામાન
- સૂતી કપડા 
- ઓટો પાર્ટસ વગેરે