શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (13:28 IST)

Internet Speed- ઇન્ટરનેટ સ્પીડ વધારવાની 13+ રીતો

internet
1. APN સેટિંગ્સ સુધારીને
2. Mobile  કે Computer માં એડ બ્લોકરનો ઉપયોગ કરીને
3. Device change ઉપકરણ બદલીને
4. બિનજરૂરી એપ્સને ડીલીટ કરીને
5. Background એપ્લિકેશનો બંધ કરવી
6. Data Management Apps ડેટા મેનેજમેન્ટ એપ્સનો ઉપયોગ કરવો
7. Browser  બ્રાઉઝર અપડેટ કરો
8. Fast Browser ઝડપી બ્રાઉઝરનો ઉપયોગ કરવો
9. Cache Clear  કરીને
10. Best Network preference select કરીને
11. Sim સિમ  Upgrade અપગ્રેડ કરવું
12. મોબાઇલમાં વાયરસ સ્કેનર ઇન્સ્ટોલ કરવું
13. RAM અને આંતરિક મેમરીને મુક્ત કરીને
 
હંમેશા તમારા ફોનમાં યોગ્ય માત્રામાં જગ્યા ખાલી કરવી જોઈએ અને તમામ સોફ્ટવેર અપડેટ રાખવા જોઈએ.
તમારા નેટવર્કને હંમેશા 4G પર જ સેટ રાખો જેથી કરીને તમને વધુ ઈન્ટરનેટ સ્પીડ(Internet Speed)  મળે.
 બ્રાઉઝરમાં લાઇટ વર્ઝન સક્રિય કરો અને ફક્ત ઓપેરા મિની, પફિન બ્રાઉઝર જેવા લાઇટ અને ફાસ્ટ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો.
બેકગ્રાઉન્ડ એપ્સ હંમેશા બંધ રાખો જેથી તમારું ઈન્ટરનેટ એ એપ્સનો ઉપયોગ ન કરી શકે.
ધીમું અથવા ઇન્ટરનેટ બંધ થવાના કિસ્સામાં, તમે થોડા સમય માટે તમારું રાઉટર અને ડેટા બંધ કરીને પ્રારંભ કરો છો.
તમારા મોબાઈલ નેટવર્કને Update કરતા રહો.