15 જાન્યુઆરી ઉત્તરાયણ જાણો, શુભ મુહૂર્ત ક્યારે?
મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત
પંચાગ મુજબ 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્ય દેવ મધ્ય રાત્રે 2 વાગીને 54 મિનિટ પર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
મકર સંક્રાંતિના દિવસે કરો આ કામ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર સંક્રાતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરી સ્નાન કરો. આવુ કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે. કારણ કે આ દિવસે સૂર્ય દેવ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે.