સંબંધિત સમાચાર
- Happy Rose Day 2024 પર ગુલાબ આપતા પહેલા જાણી લો દરેક રંગ કઈક બોલે છે
- Rose Day Wishes 2024- તમારા ગુલાબ જેવા પાર્ટનરને ગુલાબ જેવી શુભકામના આપ
- Rose Day 2024 - જાણો ક્યારે છે Rose Day, દરેક ગુલાબ કઈક કહે છે
- propose day quotes - પ્રપોઝ ડે શાયરી
- Anti Valentine week - 15 ફેબ્રુઆરી થી 20 ફેબ્રુઆરી સુધી આ દિવસો પણ છે ખાસ
Happy Rose Day Best sms shayari હેપી રોઝ ડે
Happy Rose Day Best sms shayari - valentine day week ની શરૂઆત Rose Day થી થાય છે. આવો અમે તમારા માટે Rose Day પર શાયરી લઈને આવ્યા છે .
ફૂલ પ્રેમનો એક ખૂબસૂરત પ્રતીક છે અને તેમાં ગુલાબનો ફૂલ તો બધાનો પ્રિય છે. આવો આજે ઉજવીએ Rose Day
7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. આ દિવસે તમે તમારા નિકટના લોકોને તમારી ભાવનાઓ ગુલાબના ફૂલ દ્વારા જાણ કરી શકો છો. રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો.
ફૂલ બનીને અમે મહકવું જાણીએ છીએ
મુસ્કુરાવીને દુખ ભૂલાવવું જાણીએ છીએ
લોકો ખુશ થાય છે અમારાથી કારણકે
વગર મળે અમે સબધો નિભાવવા જાણીએ છીએ
તને જોવા ઇચ્છું છું, કદાચ તને પ્રેમ કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી.
૫રંતુ આજે તારી જ રાહ જોઉં છું
I Love You
