Valentine's Week 2020- વેલેંટાઈન ડે વિશે જાણવા જેવુ

Last Updated: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (18:05 IST)

February 6 (Compliment Day)કોમ્‍પ્‍લીમેન્‍ટ ડે
February 7, :
રોઝ ડે
February 8, : પ્રપ્રોઝ ડે
February 9, : ચોકલેટ ડે
February 10, :ટેડી ડે
February 11, :પ્રોમિશ ડે
February 12, :હગ ડે
February 13, કિસ ડે
February 14, : Day વેલેનટાઇન ડે
February 15
Slap Day સ્‍લેપ ડે
February 16 Kick Day
કિક ડે
February 17 Perfume Day પર્ફમ્‍યુમ ડે
February 18 Flert Day ફલર્ટ ડે
February 19 confection Day
કન્‍ફેશન ડે
February 20 Missig Day મીસીંગ ડે

મધ્યયુગ સુધી લોકોને એ વિશ્વાસ હતો કે વેલેંટાઈન દિવસની સવારે સૌ પ્રથમ જે કોઈ વિપરિત સેક્સવાળા અવિવાહિત વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે એ જ તમારો સાચો જીવનસાથી બનશે.

- એલેક્જેંડર ગ્રાહમ બેલે 1876માં પર જ ટેલીફોન પર પોતાના પેટેંટ માટે આવેદન રજૂ કર્યુ હતુ.

- કામદેવ પણ વેલેંટાઈન દિવસનુ એક પ્રતિક છે. આ પ્રેમ અને સૌદર્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેંટાઈન ગ્રીટિગ કાર્ડસ પર મોટાભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને બાણ સાથે જોવા મળે છે. કારણ કે તેઓ પ્રેમની ભાવનાઓથી પ્રેરાવવા માટે જાદુઈ તીરનો પ્રયોગ કરવામાં વિશ્વાસ રાખતા હતા.

- વિક્ટોરિયન કાળમાં વેલેંટાઈન દિવસના કાર્ડ પર હસ્તાક્ષર કરવા દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવતુ હતુ.

- સન 1537 સુધી સેંટ વેલેંટાઈન દિવસ પર સરકારી રજા જાહેર નહોતી કરવામાં આવી. ઈગ્લેંડના રાજા હેનરી આઠમાં એ ફેબ્રુઆરી 1537માં પહેલીવાર 14 ફેબ્રુઆરીએ રજાની જાહેરાત કરી.




આ પણ વાંચો :