1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Modified: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (14:58 IST)

14 ફેબ્રુઆરીથી પહેલા કયાં-ક્યાં સ્પેશલ દિવસ આવે છે અને તે દિવસનો શું મહત્વ

14 ફેબ્રુઆરીથી પહેલા કયાં-ક્યાં સ્પેશલ દિવસ આવે છે અને તે દિવસનો શું મહત્વ 
શું તમને પણ ખબર છે વેલેંટાઈનથી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો 
ફેબ્રુઆરીને પ્રેમનો મહીનો કહે છે 14 ફેબ્રુઆરીને વેલેંટાઈન ડે છે એટલે પ્રેમ કરનારોના દિવસ પણ 7 ફેબ્રુઆરીથી જ રોઝ ડે, ચોકલેટ ડેની રીતે જુદા-જુદા દિવસોની શરૂઆત થઈ જાય છે. જાણો છો 14 ફેબ્રુઆરીથી પહેલા કયાં-ક્યાં સ્પેશલ દિવસ આવે છે અને તે દિવસનો શું મહત્વ હોય છે.  
 
7 ફેબ્રુઆરી Rose Day વેલેંટાઈન વીકની શરૂઆત ગુલાબ આપવાથી શરૂ હોય છે. આ દિવસે તમે જેને પણ પસંદ કરો છો, તેને ગુલાબ આપી શકો છો. રોઝ ડે પ્રેમ અને સુગંધથી ઉજવાય છે. 
 
પ્રમોજ ડે  (8 ફેબ્રુઆરી): Propose Day આ વેલેંટાઈન વીકનો બીજો દિવસ હોય છે. આ દિવસે છોકરો જેને પ્રેમ કરે છે, તેને પ્રપોજ કરે છે. 
 
ચાકલેટ ડે (9 ફેબ્રુઆરી): Chocolate Day ચાકલેટ ખાવી કોને પસંદ નહી હોય. આ દિવસે પાર્ટનરને ચાકલેટ ખવડાવી પ્રેમ જાહેર કરે છે. 
 
ટેડી ડે  (10 ફેબ્રુઆરી): "Teddy Day" છોકરીઓને ટેડી બહુ પસંદ હોય છે. આજના દિવસે તમારી ગર્લફ્રેંડને ટેડી ગિફ્ટ આપી તેને સ્પેશલ લાગણી કરાવો. 
 
પ્રોમિસ ડે (11 ફેબ્રુઆરી) Promise Day: પ્યારનો રિશ્તા વિશ્વાસ પર ટકેલો હોય છે. આ દિવસે તમે તમારા પાર્ટનરને વાદો કરી શકો છો. પણ એ વાયદો કરવું જે તમે નિભાવી શકો. 
 
હગ ડે (12 ફેબ્રુઆરી): Hug Day વેલેંટાઈન ડેના  માત્ર બે દિવસ પહેલા જ ઉજવાય છે. આ દિવસે પાર્ટનરને ગળા લગાવીને તેને પ્રેમનો અનુભવ કરાવો. 
 
કિસ ડે (13 ફેબ્રુઆરી): Kiss Day વેલેંટાઈન ડેના એક દિવસ પહેલા કિસ ડે આવે છે. આ ડે વિશ્વભરમાં જુદા-જુદા રીતે ઉજવાય છે. આ દિવસે તમે પાર્ટનરને કિસ કરીને પ્યાર કરો. 
 
વેલેંટાઈન ડે 14 ફેબ્રુઆરી): Valentine Day આખરે  જે દિવસનો દુનિયાભરના કપલ્સ રાહ જુએ છે એ દિવસ હોય છે. આ દિવસ હોય છે જે દિવસે પ્રેમી તેમની પ્રેમિકાની સામે તેમની ભાવનાઓને વ્યક્ત કરે છે. તમે પણ કઈક ખાસ કરીને આ દિવસ ને યાદગાર બનાવી શકો છો.