શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

VASTU: ઓશીંકા નીચે આ 4 વસ્તુઓ મૂકવાથી, દૂર થશે પરેશાનીઓ

બધાના જીવનમાં પરેશાનીઓનો આવું જવું લાગ્યું રહે છે પણ કહેવાય છે કે જો જીવનમાં સમસ્યાઓનો ઉકેલ પણ છે. જ્યોતિષ અને વાસ્તુના કેટલાક ઉપાય અજમાવીને તમે ઘણી પરેશાનીઓનો ઉકેલ કરી શકો છો. 
રાત્રે સૂતા સમયે તમારા ઓશીંકા નીચે લાલ ચંદન મૂકવા જોઈએ. કહેવાય છે કે તેનાથે નકારાત્મ ઉર્જા તમારા આસ-પાસ નહી આવે છે અને ઘરમાં સુખ સમૃદ્દિ બની રહે છે. 
 
જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો આ વાતનો ખાસ ધ્યાન રાખવું કે તમારા ઓશીંકા નીચે સોના કે ચાંદીથી બનેલી કોઈ વસ્તુ જરૂર રાખો. કહેવાય છે કે તે જીવનમાં ખુશહાળી લાવે છે અને કાર્યમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 
જીવનમાં જો ભાગ્ય સાથ નહી આપી રહ્યા હોય તો હમેશા ઓશીંકા નીચે સિલ્વર મેટલથી બનેલી માછલીઓ મૂકો. તેનાથી તમારી સાથે બધું સકારાત્મક થવા લાગશે. 
 
ઘરને નકારાતમક ઉર્જાથી બચાવા માટે બેડ નીચે લોખંડના વાસણમાં પાણી ભરીને મૂકવા જોઈએ. તેનાથી ઘરની નકારાત્મકતા બહાર હાલી જાય છે અને ઘરમાં 
 
ખુશીઓ જ ખુશીક આવી જશે. ઘરમાં જો  નકારાત્મક ઉર્જા વધી રહી હોય તો તમાર ઘરમાં અઠવાડિયામાં બે વાર મીઠાના પાણીનો પોતું કરવું.