બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 31 ઑક્ટોબર 2022 (14:36 IST)

Sindoor- સિંદૂરને લઈને જાણી લો આ જરૂરી નિયમ, જરાય પણ બેદરકારી ભારે પડી શકે છે

Sindoor Vastu Tips- વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા નિયમ જણાવ્યા છે જે વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા, સુખ- સમૃદ્ધિ લાવવાનો કામ કરે છે. જીવનની દરેક નાની વસ્તુમાં વાસ્તુના કેટલાક નિયમો વિશે જણાવ્યા છે. વાસ્તુ જાણકારો મુજબ સિંદૂરને લઈને પણ કેટલાક નિયમ જણાવ્યા છે. જો તેણે ન જુઓ કરાય તો મોટુ નુકશાન થઈ શકે છે. સુહાગન મહિલાઓ માટે આ નિયમોને ધ્યાનમાં રાખવો જરૂરી છે. હિંદુ ધર્મમાં સુહાગન મહિલાઓના શ્રૃંગારમાં સિંદૂરનો ખાસ મહત્વ છે. માત્ર સેંથામાં સિંદૂરનો ખાસ મહત્વ છે. માંગમાં સિંદૂર ભરવા માત્રથી જ પતિની ઉમ્ર લાંબી નથી હોય છે. પણ વાસ્તુમાં કેટલાક નિયમ જણાવ્યા છે આવો જાણીએ 
 
વાસ્તુમાં જણાવેલ આ છે નિયમ 
- હિંદુ ધર્મમાં સિંદૂરનો ખાસ મહત્વ છે. સેંથામાં સિંદૂર પતિની દીર્ઘાયુ માટે ભરાય છે. માન્યતા છે કે સેંથા ભરવાથી પતિ પર આવતા સંકટને ટાળી શકાય છે. 
 
- એવુ માનવુ છે કે સુહાગન મહિલાઓને સેંથાની વચ્ચે સિંદૂર લગાવવુ જોઈએ. તેમજ બીજી મહિલાનો સિંદૂર ક્યારે પણ સેંથામાં ન ભરવો. જો તમે આવુ કરો છો તો તેનાથી પતિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ બીજાનો સિંદૂર તમારી માંગમાં લગાવવુ અશુભ ગણાય છે. 
 
- વાસ્તુ મુજબ પરિણીત મહિલાઓને સિંદૂર હમેશા પતિ કે પોતાના પૈસાથી ખરીદીને જ લગાવવો જોઈ. સિંદૂર ક્યારે પણ કોઈ બીજી વ્યક્તિના પૈસાથી ખરીદીને ન લગાવવો. 
 
ન્હાયા પછી ન લગાવવો સિંદૂર 
- હમેશા મહિલાઓને જોયુ છે કે સવારે સ્નાન કર્યા પછી તે શ્રૃંગાર કરે છે. સજે-ધજે છે આંખમાં કાજળ લગાવે છે, બંગડીઓ પહેરે છે. ચાંદલો અને સિંદૂર લગાવે છે. પણ સિંદૂર લગાવતા સમયે આ વાતની કાળજી રાખવી કે ભીના વાળમાં ભૂલીને પણ સિંદૂર ન લગાવવો. આવુ કરવાથી ઘરની સુખ-શાંતિ જતી રહે છે અને વ્યક્તિના મનમાં ઘણા ખરાબ વિચાર આવવા લાગે છે. ન્હાયા પછી વાળને સારી રીતે સુકાવીને પાણીને ટુવાલથી લૂંછી લો. ત્યારબાદ જ માંગમાં સિંદૂર ભરવો.