ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2022 (06:54 IST)

Girls Sleeping Position- છોકરીઓની સૂવાની સ્ટાઈલ પરથી જાણો તેમનો સ્વભાવ

દરેક કોઈનો સૂવાનો તરીકો જુદો-જુદો હોય છે. છોકરીઓના સૂવાના આ તરીકાથી તેમની ટેવ અને પસંદ વિશે ખબર લગાવી શકાય છે. આવું માનવું છ્હે કે છોકરીઓ સીધો પડે છે એ નિયમોને કઠોરતાથી પાલન કરતી હોય છે. છોકરીઓના સૂવાની પોજીશન જણાવે છે કે કઈ રીતના છોકરાઓ છે તેમની પસંદ 
 
1. સીધોસટ્ટ સૂવો 
કેટલીક છોકરીઓને સીધો સૂવાની ટેવ હોય છે. આ રીતેની છોકરીઓનો સ્વભાવ ખૂબ સંતુલિત હોય છે અને તેમના સપના પણ મોટા હોય છે. આ રીતના છોકરીઓને ડોમેનેટિંગ પર્સનેલિટીના છોકરા પસંદ હોય છે. 
 
2. ડાબા પડખે સુવુ- દરેકના સૂવાની સ્ટાઈલ જુદી જુદી હોય છે. છોકરીઓની સૂવાની સ્ટાઈલ પરથી તેમની ટેવ અને પસંદ વિશે જાણી શકાય છે. એવુ માનવામાં આવે છે કે જે યુવતીઓ સીધી સૂઈ જાય છે તે નિયમોનુ સખત પાલન કરનારી હોય છે. યુવતીઓના સૂવાની પોઝીશન બતાવે છે કે તેમને કેવા છોકરાઓ ગમે છે.. 
 
1. સીધા તાણીને સૂઈ જવુ - કેટલીક યુવતીઓને સીધા સૂવાની ટેવ હોય છે. આ પ્રકારની યુવતીઓનો સ્વભાવ ખૂબ જ સંતુલિત હોય છે અને તેમના સપના પણ મોટા હોય છે. આ પ્રકારની યુવતીઓને ડોમિનેટિંગ પર્સનાલિટીના છોકરાઓ વધુ પસંદ પડે છે. 
 
2. ડાબા પડખે સુવુ - આમ તો ડાબા પડખે સુવુ સૌથી સારુ માનવામા આવે છે  પોતાના જીવનમાં ફેરફાર ન કરનારી આ પ્રકારની કછોકરીઓને  લીડરશિપ કરનારા છોકરા પસંદ હોય છે. 
 
3. ઊંઘા સુવુ - આ રીતે સૂનારી યુવતીઓ બેદરકાર હોય છે.. પણ તેમને સરપ્રાઈઝ આપનારા છોકરાઓ ખૂબ પસંદ હોય છે.  બોરિંગ સ્વભાવના છોકરાઓથી આ છોકરીઓ દૂર રહેવુ પસંદ કરે છે. 
 
4. પગ ફેલાવીને સૂવુ - આ રીતે સૂનારી યુવતીઓ ખુલા વિચારોની હોય છે.  તે ખૂબ સારી મિત્ર પણ હોય છે અને તેને રોકટોક કરનારા છોકરાઓ બિલકુલ ગમતા નથી. 
 
5. સોફ્ટ ટૉય પકડીને સુવુ - ઓશિકુ કે પછી સોફ્ટ ટોયને વળગીને સૂનારી યુવતીઓને સુંદર સપના જોવાનો શોખ હોય છે.. તેમને કેયર કરનારા છોકરા પસંદ પડે છે. 
-   આમ તો જમણી કરવટ સૂવો ખૂબ સરસ ગણાય છે. પોતાના જીવનમાં ફેરફારને પસંદ ન કરતી આ છોકરીઓને લીડરશિપ કરતા છોકરાઓ પસંદ હોય છે.