ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (16:07 IST)

વાસ્તુ - ઘરમાં બરબાદી લઈને આવે છે બીજા પાસેથી લીધેલી આ વસ્તુઓ

આપણે આપણા જીવનમાં આવનારી પરેશાનીઓ અને ખુશીઓ માટે ખુદ જ જવાબદાર છીએ.  આપણા દ્વારા કરવામાં આવેલ નાની નાની ભૂલ આપણા જીવનમાં દુખ અને વાસ્તુ મુજબ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા કામ આપણા જીવનમાં સારો સમય લઈને આવે છે. આજે અમે અહી વાત કરીશુ એ લોકોની જે મોટેભાગે બીજાની વસ્તુઓ માંગીને ઉપયોગ કરે છે કે પછી તેને ખુદની વસ્તુઓ યુઝ કરવા માટે આપે છે. સાથે જ વાત કરીશુ કેટલીક એવી ખાસ વતુઓની જેને ભૂલથી પણ બીજા પાસેથી ન લેવી જોઈએ કે ન તો કોઈને આપવી જોઈએ. 
 
બીજાની આ 6 વસ્તુઓ ક્યારેય ન માંગવી જોઈએ, નહી તો ઘરમાં થશે નુકશાન 
 
પહેલી વસ્તુ છે પેન - કોશિશ અરો કે જ્યારે પણ કોઈ કામ માટે બહાર જાવ તો તમારી સાથે પેન લઈને જાવ્ જો કોઈ કારણવશ તમારે પેન માંગવી પડે તો કામ ખતમ થતા તરત જ જે વ્યક્તિ પાસેથી પેન લીધી હોય તેને પરત કરો.  પેન લેવુ કે પછી આપવી ખોટી વાત નથી પણ કામ પુરૂ થયા પછી તેને પરત આપવી ભૂલી જવુ વાસ્તુ મુજબ અશુભ માનવામા આવે છે.   કોઈબીજાએ વાપરેલી પેન તમારી પાસે મુકવાથી તમારા ઘરમાં પૈસાની કમી લાવી શકે ચ હે.  જો ભૂલથી પેન તમારી પાસે રહી જાય તો તેને કોઈ પીપળાના ઝાડ નીચે મુકી દો.  કે પછી કોઈ ગરીબને વાંચવા લખનારા બાળકને તે વાપરવા માટે આપી દો. 
 
રૂમાલ - કોઈ  બીજા વ્યક્તિના રૂમાલનો ઉપયોગ તમારી બંને વચ્ચે લડાઈ ઝગડાનુ કારણ બની શકે છે. બીજાનો રૂમાલ કે પછી ટિશૂનો ઉપયોગ કરવાથી એ વ્યક્તિની નકારાત્મક શક્તિ તમારા જીવન પર ખરાબ અસર નાખી શકે છે.  વાસ્તુ મુજબ અનેકવાર આ ભૂલ કરવાથી તમને સ્વસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 
 
ઘડિયાળ - હાહ્ત પર બાંધવામાં આવતી ઘડિયાળ તમારા સારા અને ખરાબ સમય માટે જવાબદાર હોય છે. જો તમે કોઈ અન્ય વ્યક્તિની ઘડિયાળ માંગીને હાથ પર બાંધો છો તો તે એ વ્યક્તિનો ખરાબ ચાલી રહેલ સમય તમને પ્રભાવિત કરી શકે છે. જો તમે કોઈ વ્યક્તિને તમરી ઘડિયાળ પહેરવા માટે આપો છો તો બની શકે કે તમારો ચાલી રહેલો સારો સમય તેની પાસે જતો રહે. તેથી વસ્તુ મુજબ ક્યારેય પણ બીજાની ઘડિયાળ ન તો પહેરો કે ન તો કોઈને તમારી ઘડિયાળ પહેરવા આપઓ 
 
ચોથી વસ્તુ છે બેડ - ક્યારેય પબ કોઈ અન્ય વ્યક્તિની બેડનો ઉપયોગ ન કરવો જોઈએ.  આવુ કરવાથી તમારા જીવન પર ખરાબ પ્રભાવ પડવાની સાથે જ પૈસાની કમી અને ઘરમાં વસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.  જો ક્યારેય પણ કોઈ વ્યક્તિ તમારી પાસે ગાદલુ માંગવા આવે તો તેને તમારુ વાપરેલુ બેડ બિલકુલ ન આપો કે ન તો બીજા વ્યક્તિનુ તમે લેશો.   બીજાની પથારી પર સૂવાથી નેગેટિવ એનર્જી તમને પ્રભાવિત કરી શકે છે 
 
પૈસા - મિત્રો હંમેશા યાદ રાખો કે તમારે પૈસાનો વપરાશ તમારા ખિસ્સાના ભાર મુજબ જ કરવો જોઈએ.  આવુ કરવાથી તમને ક્યારેય બીજા પાસે પૈસા માંગવાની જરૂર નહી પડે.   જો કોઈ કારણવશ પૈસા ઉધાર લેવા પડે તો પણ તેને જલ્દી પરત કરવાની કોશિશ કરો.  બીજા પાસેથી પૈસા ઉધાર લઈને પરત ન કરવા તમારા જીવનમાં ક્યારેય તમને આગળ વધવાની તક નહી આપે. 
 
કપડા - વાસ્તુ મુજબ બીજાના વાપરેલ અકપડાને ઉપયોગ કરવાથી તેની નકારાત્મક શક્તિ તમારી અંદર પ્રવેશ કરે છે.   જો કોઈ વ્યક્તિ ખુશીથી તમને નવા કપડા આપે તો ના ન પાડશો.  ખુશીથી આપેલા કપડા તમારા ભાગ્યમાં ચાર ચાંદ લગવી દેધ્સે. પણ કોઈની પાસેથી માંગીને ઉપયોગ કરવામા6 આવતા કપડા  વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે.