શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (10:29 IST)

તમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે આ વાસ્તુદોષ

વધારે લોકોની શિકાયત રહે છે એની પાસે પૈસા ટકતું નથી , ઘણા લોકો સાથે એવી પ્રોબ્લેમ રહે છે કે એના ઘરે  પૈસા આવે તો છે પણ એ કેવી રીતે ખર્ચ થઈ જાય છે એ સમઝાતું નથી. જો તમારી સાથે પણ એવી રીતે થઈ રહ્યા છે તો  આ વાસ્તુદોષના તમે શિકાર તો નહી થઈ રહ્યા છો. આ 5 ઉપાય તમે વાસ્તુની પ્રોબ્લેમથી બચાવી શકે છે. 
ઘરના નળથી પાણીના ટપકવું વાસ્તુશાસ્ત્ર મુજબ ખરાબ ગણાય છે આ કહેવાય છે કે જેમ નળથી પાણી ધીમે ધીમે પડે છે આમ ઘરથી પૈસાની બર્બાદી થાય છે. 
 
* વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરથી પાણીની નિકાસી પણ ઘણી વસ્તુઓને પ્રભાવિત કરે છે ઘરમાં પાણીની નિકાસી ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં આર્થિક નજરેથી શુભ હોય છે. 
* ઘરમાં તૂટેલા સામાન અને કૂડા ના રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ નેગેટિવ હોય છે અને આથી ઘરમાં પૈસાની બર્બાદી થાય છે. 
* તમે જે અલમારીમાં પૈસા રાખો છો એને મુખ ઉત્તર દિશાની તરફ રહે. 
* બેડરૂમના ગેટની સામેની દીવાલના જમણા ખૂણા ધાતુની કોઈ વસ્તુ લટકાવો . વાસ્તુ મુજબ આ સ્થાન સંપત્તિના ક્ષેત્ર હોય છે.