1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
  4. vastu tips- અકાળ મૃત્યૂ ટાળે છે કાચબો

vastu tips- અકાળ મૃત્યૂ ટાળે છે કાચબો

અકાળ મૃત્યૂ ટાળે છે કાચબો
સનાતન ધર્મમાં કાચબોને કર્મ અવતાર એટલે અચ્છપ અવતાર કહીને સંબોધિત કરાય છે. ધર્માનુસાર ભગવાન વિષ્ણુના દશાવતારમાંથી "કુર્મ" એટલે કાચબો ભગવાન વિષ્ણુના બીજો અવતાર છે પદ્મ પુરાણ મુઅજબ કચ્છપના અવતરણમાં ભગવાન વિષ્ણુને ક્ષીરસાગરના અમુદ્ર મંથનના સમયે મંદરમંદ્રાચલ પર્વતને એમના કવચ પર લીધું હતું. શાસ્ત્રો કચ્છપ અવતારની પીઠના ધેરાવ એક લાખ યોજનાના વર્ણિત કર્યા છે. આ રીત વાસુકીનાથ શ્રી ભગવાન વિષ્ણુને કચ્છપ અવતારના મંદર્મંદ્રાચલ પર્વત અને શ્રી વાસુકી એટલે શેષનાગની સહાયતાથી દેવો અને અસુરોને સમુદ્ર મંથન કરી ચૌદ રત્નોની પ્રાપ્તિ કરી. આથી એની પૂજા અચર્ના પણ કરાય છે અને શુભ ગણાય છે. 
 
કાચબોના પ્રતીક એક પ્રભાવશાળી યંત્ર છે જેથી વાસ્તુ દોષન આ નિવારણ હોય છે અને જીવનમાં ખુશહાળી આવે છે. વાસ્તુ અને ફેંગશુઈમાં એને સ્થાપિત કરવાના કેટલાક સિદ્ધાંત જણાવ્યા છે. જેને અજમાવીને અમે વાસ્તુની આ અમૂલ્ય ધરોહરથી લાભાવંતિ થઈ શકે છે. કાચબાને ઘરમાં રાખવાથી સફળતાની સાથે સાથે ધન -સંપતિના પણ સમાવેશ થાય છે. એને તમારા ઑફિસ કે ઘરની દિશામાં રાખો. કાચબાના પ્રતીકને ક્યારે પણ બેડરૂમમાં ના રાખો. કાચબાની સ્થાપના માટે સર્વોતમ સ્થાન ડ્રાઈંગ રૂમ છે. 
 
ઘરમાં કાચબાની પ્રતિમાઅ રાખવાથી હવા અને જળના બધા દોષ મુક્ત થાય છે અને સારી ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. ઉત્તર દિશામાં કાચબાને સ્થાપિત કરવા શુભ ગણાય છે. એન ઘરની પૂર્વ દિશામાં પણ રાખી શકાય છે . જેને ઘરમાં કાચબાની પ્રતિમા રહે છે કે જીવતો કાચબો રહે છે એના ઘરમાં અકાળ મૃત્યૂની શકયતા નહી રહે અને દરેક પ્રકારના સુખ સમૃદ્દિના આગમન બના રહે છે. બાંઝપણના દોષને પણ કાચબો દૂર કરે છે.