બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ મુજબ ઘરમાં શુ ન હોવુ જોઈએ

W.D
- ઘરમાં કેક્ટસનુ ઝાડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે,
- ઘરમાં સુકાયેલા ફૂલ કે કરમાયેલા ફુલ રાખવાથી નકારાત્મક ઉર્જાનુ જોર વધે છે, તેથી સુકાયેલા ફુલ તરત જ ફેકીને ઘરમાં હંમેશા તાજા ફૂલ રાખવા.
- શૌચાલયનો દરવાજો પણ ક્યારેય ખુલ્લો ન મુકવો જોઈએ
- બંધ પડેલી ઘડિયાળ ઘરમાં દુ:ખી વાતાવરણ ઉભુ કરે છે તેથી તેને તરત ફેકો.
- દરવાજા પર કેલેંડર કે ઘડિયાળ લટકાવવાથી ઘરમાં રહેનારનુ આયુષ્ય ઘટે છે.
- રાત્રે ઘરની બહાર કપડાં ન સુકવવા જોઈએ આવુ કરવાથી કપડાં પર નકારાત્મક ઉર્જા ચોટે છે અને આ કપડાં પહેરનારના મન પર નકારાત્મક અસર કરે છે.