કયાં અંકવાળા લોકોના થાય છે લવ મેરેજ?

love
Last Updated: શુક્રવાર, 27 મે 2016 (18:19 IST)

મૂલાંક 1 
અંક 1 સૂર્યનો ગણાય છે, જેને કારણે 1 મૂલાંક વાળા લોકો શર્મીલા સ્વભાવના હોય છે. ક્યારે પણ પ્રેમમાં પહલ નથી કરતા. આ કારણે પ્રેમ વિવાહ કે પણ નથી કરી શકતા. શરમ મૂકીને પ્રેમનો એકરાર કરો. 


આ પણ વાંચો :