શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Updated : બુધવાર, 29 નવેમ્બર 2017 (12:57 IST)

પતિ-પત્નીની ખાટી મીઠી ફરિયાદો

જીંદગીભરનો  સાથ અને દરેક સુખ-દુખમાં સાથ નિભાવવાના વચન, પણ દરેક શક્ય  અને શક્ય કોશિશ છતા ક્યારેક નાની-નાની વાતો પર વિવાદ અને તૂ-તૂ મૈ-મૈ થઈ જાય છે. આવો જાણીએ પતિ-પત્નીની ખાટી-મીઠી ફરિયાદ. 
 
પત્નીની ફરિયાદ છે કે  પતિને  મોજા ,ઘડીયાળ ,રૂમાલ જેવી વસ્તુઓ શોધવા માટે પણ પત્નીની મદદ જોઈએ. 
 
પોતાના માતા-પિતાનો  આદર્શ પુત્ર આ કહેવાય  છે. પણ લગ્ન પછી એમનું કર્તવ્ય  એટલું જ રહી જાય છે કે તેઓ પત્નીને  પૂછે છે કે માં બાપૂએ જમી લીધું ! તેમને દવા આ , દાક્તર  સાથે  વાત કરી લઈ, એમનો ચશ્મો ઠીક કરાવ્યો વગેરે-વગેરે . આફિસમાં કામ એ કરે અને એમના કામ અમે કરીએ.. મારી ડાયરીમાંથી ફલાણાનો નંબર આપ તો.  
 
પોતાની સ્માર્ટનેસ ને લઈને ઘણા કોંસિયંસનો શિકાર થાય છે અને વિચારે છે કે પાડોશીની પત્ની તેમના પર ફિદા છે .
 
લગ્ન પહેલાં તો સભ્ય , શેયરિંગ અને કેરિંગ વાળા હોય છે , પણ લગ્ન પછી તો બસ ,પતિ ના અધિકાર જ યાદ રહે છે.