મમતા બેનર્જીના 5 કાર્ડ જે બંગાળ વિજયમાં સાબિત થયા Trump Cards

trump card
Last Modified રવિવાર, 2 મે 2021 (23:05 IST)

બધી અટકળોને બાજુ પર મુકીને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પહેલા કરતા પણ વધુ સારુ પ્રદર્શન કર્યુ. આ સમગ્ર ચૂંટણીમાં મમતાએ કેટલકા એવા પગલા એવા લીધા જે જીત માટે તુરૂપના એક્કા સાબિત થયા

trump

બાગ્લા પ્રાઈડ કાર્ડ - ટીએમસીએ બાંગ્લા સંસ્કૃતિ, બાંગ્લા ભાષા અને અસ્મિતાના ફૈક્ટરને ભાજપા કરતા સારો ફાયદો ઉઠાવ્યો. મા, માટી અને માનુષનો વારેઘડીએ ઉલ્લેખ કરતા સ્થાનિક લોકોને ભટકવા નહી દીધા અને ભાજપા નેતાઓને બહારના બતાવીને તેમની સ્થિતિ કમજોર કરી.
trump card of mamta
2. મહિલા કાર્ડ - 'બંગાળને જોઈએ પોતાની પુત્રી' ના નારા સાથે 50 મહિલા ઉમેદવારોને આ જ રણનીતિના હેઠળ મેદાનમાં ઉતારી હતી જે કારગર સાબિત થઈ
trump card of mamta
3. કેન્દ્ર v/s રાજ્ય કાર્ડ -
કોરોનાના વધતા કેસ છતા ચૂંટણી પંચ દ્વારા 8 ચરણોમાં ચૂંટણી કરાવવી અર્ધસૈનિક બળોની ગોળીબારીમાં 5 લોકોના મોત, અધિકારીઓના ટ્રાંસફરથી એવા સંકેત ગયા કે કેન્દ્રીય એજંસીયો ચૂંટણીમાં વધુ દખલ આપી રહી છે. ક્ષેત્રીય ગર્વ અને બાંગ્લા માનુસને લલકારવાથી
સ્થાનીક પ્રબુદ્ધ વર્ગના મત મળ્યા
trump card of mamta
4 વિક્ટિમ કાર્ડ - મમતા બેનર્જીએ ઘાયલ થવા છતા વ્હીલચેયર પર બીજેપી નેતૃત્વના વિરુદ્ધ આક્રમક હુમલો બોલ્યો. ઘાયલ સિંહણની છબિનુ ફેક્ટર તેના પક્ષમાં ગયુ. વ્હીલચેયર પર બેસીને તેણે બંગાળના લોકોની સહાનુભૂતિ પણ મેળવી
trump card of mamta
5 ઈમેજ કાર્ડ - આ સમગ્ર ચૂંટણીમાં શરૂઆતથી જ મમતા નિર્વિવાદ રૂપથી મુખ્યમંત્રી પદ નો ચેહરો રહી, બીજી બાજુ ભાજપા અંતિમ સમય સુધી મુખ્યમંત્રી પદ માટે ચેહરો જ સામે ન લાવી શકી. તેથી મતદાતા મુંઝવણમાં રહ્યા


આ પણ વાંચો :