રવિવાર, 2 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Modified: રવિવાર, 16 જૂન 2019 (13:02 IST)

India vs Pakistan- 2011માં વહાબ, 2015માં સોહેલએ લીધા હતા 5 વિકેટ, આજે આ બૉલરથી રહેવું પડશે સાવધાન

India Vs Pakistan
લંડન- ભારત પાક ક્રિકેટ મુકાબલામાં જે ખેલાડી સારું પ્રદર્શન કરી નાખે તો ટીમમાં તેનો કદ વધી જાય છે. પછી ભલે મેચ હારીએ કે જીતીએ.  પાછલા બે વિશ્વકપ પર નજર નાખીએ તો ઓછામાં ઓછા એક પાકિસ્તાની બૉલરના ખાતામાં 5 વિકેટ જરૂર આવે છે તેમાંથી એક વર્તમાન પાક ટીમમાં અત્યારે પણ છે અને એક હવે દૂર દૂર સુધી નહી જોવાય. 
 
2011 વિશ્વકપમાં વહાબએ રિયાજ માટે 46 રન આપી 4 વિકેટ લીધા 
2011 વિશ્વકપ મોહાલીમાં રમેલા સેમીફાઈનલ મેચ સહવાગના તૂફાનને વહાબએ રિયાજએ રોકયું હતું. તેને  ન માત્ર સહવાગને પણ એક સમયે વિરાટ કોહલી અને યુવરાજ સિંહને બેક ટૂ બેક વિકેટ લઈને પાકિસ્તાનને આ મેચમાં વાપસી કરાવી નાખી હતી. પછી તેને ધોની અને જહીરના પણ વિકેટ લીધા. તેને રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરની જગ્યા રમાયુ6 હતું અને વહાબએ કપ્તાન અફરીદીને નિરાશ નહી કર્યું. 
 
2015 વિશ્વકપમાં સોહેલ ખાનએ 55 રન આપી 5 વિકેટ લીધા 
2015 વિશ્વકપમાં રમેલા આ મુકાબાઅમાં ટીમ ઈંડિયા 7 વિકેટ ગુમાવી 300 રન બનાવ્યા. તેમાંથી 5 વિકેટ ડાબા હાથના સોહેલ ખાનએ લીધા જે અત્યારે પાક ક્રિકેટથી દૂર છે. સોહલએ ભારતને પ્રથમ ઝટકો રોહિત શર્માના રૂપમાં આપ્યુ છે. ત્યારબાદ તેમાં શતકવીર કોહલીના સિવાય સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની અનેરહાણેના પણ વિકેટ લીધા. 
 
આ વખતે આ સિલસિલો ટૂટે છે કે નહી આ તો મેચમાં જ ખબર પડશે પણ પાકિસ્તાન આશા કરશે કે આ સમયે આ કરનામા મોહમ્મદ આમિર કરે જે આ વિશ્વકપમાં ઑસ્ટેલિયા સામે 5 વિકેટ લીધા છે. પીચ પણ ઘાસ નહી જોવાઈ રહી છે. પણ આ પીચ પારંપરિક રૂપથી સ્વિંગ બૉલરની મદદ કરે છે.