ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગ વિશે લેખ
Written By

યોગ સેક્સ પાવર વધારવામાં અસરકારક

યોગ દરેક ક્ષણે તમારા શરીરને તન-મનથી યુવા બનાવી રાખવાની તાકત રાખે છે. 

યોગ તમને દરેક ક્ષણે શરીર અને મનથી યુવા બનાવી રાખવાની તાકત રાખે છે. સાથે જ તે સેક્સ પાવરને વધારવામાં અને વૈવાહિક જીવન સુખી બનાવવામાં મદદ પણ કરે છે. પણ એ માટે સતત અભ્યાસ કરવાની જરૂર છે, સાથે જ તે સેક્સ પાવરને વધારવામાં અને વૈવાહિક જીવન સુખી બનાવવામાં મદદ પણ કરે છે. પણ એ માટે સતત અભ્યાસની જરૂર છે. અહી પસ્તુત છે યૌવનને બરકરાર રાખવા અને યૌન શક્તિ વધારવા માટે ઉપયોગી યોગાસન અને બીજી જરૂરી ટિપ્સ

સંભોગ પહેલા યોગ : સેક્સ પહેલા યોગ કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થાય છે. આ ઉર્જા સેક્સ દરમિયાન ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. યોગ આનંદદાયક સેક્સ માટે તમારા મગજ અને માંસપેશિઇયોને તરોતાજા કરી દે છે.

ચરમસુખ આપે છે આ આસન જુઓ આગળના પેજ પર..
પદમાસન : આ આસનથી માંસપેશીઓ, પેટ, મૂત્રાશય અને ઘૂંટણમાં ખેંચાવ ઉત્પન્ન થાય છે. જેનાથી તેમા મજબૂતી આવે છે. તેનાથી શરીરમાં ઉત્તેજનાનો સંચાર થવા ઉપરાંત ચરમસુખની ક્ષમતા પણ વધે છે.

જાણો કેવી રીતે કરાય છે આ આસન
યૌન ઉર્જા વધારવા માટે કરો હલાસન, જુઓ આગળના પેજ પર ..

હલાસન : યૌન ઉર્જાઓ વધારવા માટે આ આસનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ પુરૂષો અને મહિલાઓની યૌન ગ્રંથિયોને મજબૂત અને સક્રિય બનાવે છે.

જાણો કેવી રીતે કરશો આ આસન
સર્વાંગાસાન : આ તમને ખભા અને ગરદનના ભાગને મજબૂત બનાવે છે. આ નપુંસકતા, નિરાશા, યૌન શક્તિ અને યૌન અંગોના વિવિધ દોષોને દૂર કરે છે.

જાણો કેવી રીતે કરાય છે આ આસન
શીધ્રપતન દૂર કરે છે આ આસન જુઓ આગળના પેજ પર

ધનુરાસન : આ કામેચ્છા જાગૃત કરવા અને સંભોગ ક્રિયાનો સમય વધારવા સહાયક છે. આ આસનનો નિયમિત અભ્યાસ પુરૂષ અને સ્ત્રી બંનેની યૌન શક્તિ વધારે છે.

જાણો આ આસન કેવી રીતે કરવામાં આવે છે
ભદ્રાસન - ભ્રદ્રાસનનો નિયમિત અભ્યાસ સંભોગ દરમિયાન ધૈર્ય અને એકાગ્રતાને વધારે છે. સાથે જ સેક્સ દરમિયાન ચરમ સુખની અનુભૂતિ થાય છે.

જાણો કેવી રીતે કરવામાં આવે છે આસન

નોંધ - પ્રશિક્ષકની હાજરીમાં જ યોગ કરવા જોઈએ. નહિતર તેનાથી દુષ્પ્રભાવ પણ થઈ શકે છે.