રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (07:53 IST)

ગુજરાતી જોક્સ

બે છોકરીઓ એક કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી. 
થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી 
એક છોકરી - અરે.. આ કેરી કેવી રીતે પડી ?
કેરી બોલી : હુ પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને !!