0
7 ઓગસ્ટનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોના આ કામ થશે પુરા
રવિવાર,ઑગસ્ટ 7, 2022
0
1
Shukra Gochar 2022: શુક્રનું રાશિ પરિવર્તન કેટલીક રાશિઓમાં ભૂકંપ લાવશે, જ્યારે કેટલીક રાશિઓ માટે આ સંક્રમણ ખૂબ જ શુભ સાબિત થશે. ચાલો જાણીએ શુક્ર પરિક્રમણની તમારી રાશિ પર શું થશે અસર
1
2
હથેળીના નિશાન જીવનમાં થનારી વસ્તુઓની તરફ સંકેત આપે છે. હથેળી પર જોવા મળતા નિશાન તમને ધનવાન બનાવી શકે છે.
2
3
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. તમે પરિવાર સાથે કોઈપણ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. પરિવારનો સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો. કેટલીક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ખર્ચ વધુ રહેશે. નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે
3
4
કાલસર્પ એક એવો યોગ છે જે જાતકના પૂર્વ જન્મના કોઈ અપરાધ કે દંડ કે શ્રાપના ફળસ્વરૂપ તેની જન્મકુંડળીમાં જોવા મળે છે. જ્યારે કુંડળીમાં સત ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે હોય તો તે ઘાતક કાલસર્પ યોગ બને છે. તેમા વ્યક્તિ આર્થિક અને શારીરિક રૂપે પરેશાન તો થાય છે ...
4
5
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. તમે પરિવાર સાથે કોઈપણ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. પરિવારનો સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો. કેટલીક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ખર્ચ વધુ રહેશે. નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે
5
6
Vastu Tips: પડોશીઓ વચ્ચે સામાન અને શાકભાજી લેવો એ મામૂલી બાબત છે. તે જ સમયે, ઘણી વખત આપણે જાણતા નથી કે આપણે કયો માલ ઉધાર ન આપવો જોઈએ. રસોડામાં એવી 5 વસ્તુઓ છે, જે ઘરમાં ક્યારેય પૂરી ન થવી જોઈએ અને ન તો ભૂલીને પણ કોઈને ઉધાર આપવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર ...
6
7
સોમવારે શિવની કૃપા રહેશી આજે આ ત્રણ રાશિઓ પર જાણો શું કહે છે તમારી રાશિ
મેષ આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.
7
8
: ઓગસ્ટ મહિનામાં અનેક મોટા ગ્રહોના રાશિચક્ર બદલાવાના છે. ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનની સીધી અસર માનવ જીવન પર પડે છે. જ્યોતિષમાં દર્શાવેલ તમામ 12 રાશિઓ પર તેની અસર જોવા મળે છે. જ્યોતિષ મુજબ કઈ રાશિઓ માટે ઓગસ્ટ મહિનો આવશે શુભ પરિણામ અને કોને નુકસાન ...
8
9
મેષ (અ,લ,ઈ) : નોકરિયાત વર્ગને કામનો બોજ વધે. જોકે ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. માનસિક શાંતિ, સ્વસ્થતા અને ઉત્સાહના અનુભવ માટે આ તબક્કે સકારાત્મક વિચારસરણી સાથે સતત કાર્યરત રહેવું જરૂરી બનશે. નાણાકીય રીતે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે નહીં તે જોવું. ...
9
10
આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે.
10
11
સામુદ્રિક શાસ્ત્રમાં સૂર્ય પર્વત પર વાઈનો નિશાન વિશે જણાવ્યુ છે. હાથમાં શુભ-અશુભ સ્થિતિ થતા વાઈનો આ નિશાન પરિણામને પણ પ્રભાવિત કરે છે. જો સૂર્ય રેખાથી કોઈ શાખા નિકળીને વાઈનો નિશાન બનાવે અને આ શનિ પર્વતની બાજુની તરફ જતી જોવાય કે પહોંચી જાય તો એવા ...
11
12
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
12
13
Money Fall from hand - ખિસ્સાથી પૈસા કાઢતા સમયે હમેશા ધરતી પર પડી જાય છે. પણ પૈસા પડવો અપશકુનની નિશાની સમજાય છે. લોકોનો માનવુ હોય છે કે આવુ થવાથી ઘરમાં આર્થિક પરેશાની આવે છે પણ દર સમયે આવુ નહી થાય છે. ઘણી વાર પૈસા ધરતી પર પડવુ તમારા માટે શુભ પણ હોઈ ...
13
14
વાસ્તુ મુજબ મની પ્લાંટને ઘરમાં લગાવવાથી લક્ષ્મીનો વાસ થાય છે. એવુ માનવુ છે કે મની પ્લાંટનો સંબંધ શુક્રથી થાય છે. તેથી તેને ઘરમાં લગાવવાતી સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે. વાસ્તુ મુજબ મની પ્લાંટના છોડમાં લાલ રંગનો દોરો કે નાડાછડી બાંધવો શુભ હોય છે. તમે ...
14
15
29 જુલાઈનુ રાશિફળ - આજે શ્રાવણનો પહેલો દિવસ આ રાશિના જાતકો માટે આનંદમાં પસાર થશે
15
16
- ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે
- ઘરમાં કાયમ રહે છે સુખ શાંતિ
- તેલનો દિવો પણ પ્રગટાવી શકો છો
16
17
Astro Tips : લવિંગથી કરવુ આ ઉપાય દૂર થશે બધી પરેશાનીઓ ચમકી જશે કિસ્મત
હિંદુ ધર્મમાં લવિંગને ખૂબ પવિત્ર માનવામાં આવ્યુ છે. ભોજનનો સ્વાદને વધારવા અને પૂજાની સાથે-સાથે ઘણા જ્યોતિષ (Astrology) ઉપાયથી લવિંગના ઉપયોગ કરવો કારગર થાય છે. જ્યોતિષશાસ્ત્રના ...
17
18
ગુરુ પુષ્ય નક્ષત્ર 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ પુષ્ય યોગને ખૂબ જ શ્રેષ્ઠ અને દુર્લભ યોગ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ધન અને ડાંગર વગેરે કાર્યો કરવા શુભ હોય છે. કહેવાય છે કે જ્યારે પુષ્ય નક્ષત્ર ગુરુવારે આવે છે ત્યારે તેને ગુરુ પુષ્ય ...
18
19
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. તમે પરિવાર સાથે કોઈપણ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. પરિવારનો સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો. કેટલીક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ખર્ચ વધુ રહેશે. નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે
19