0
weekly astrology- મેષ( aries) - અઠવાડિયા તમારા માટે શુભ રહેશે. 16 મે થી 22 મે સુધીનુ રાશિફળ
રવિવાર,મે 15, 2022
0
1
પાર્ટનર સાથે પ્રેમ અને રોમાન્સ વધારવા માંગતા હોવ તો, બેડરૂમમાં ન કરવી આ ભૂલ
1
2
માનસિક શાંતિ રહેશે. શૈક્ષણિક અથવા બૌદ્ધિક કાર્યમાં સફળતા મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસ ઘટી શકે છે. કોઈ કામને લઈને મનમાં મૂંઝવણ રહી શકે છે. ભાઈઓના સહયોગથી વેપારનો વિસ્તાર થઈ શકે છે.
2
3
Vastu For Exam - પરીક્ષામાં સારા અંક મેળવવા માટે આટલું કરો ....* બાળકો જે કમરામાં બેસીને ભણતર કરી રહ્યા હોય તે કમરામાં ઝૂઠા વાસણ નહી રાખવું.
3
4
રસોડામાં એવી અનેક વસ્તુઓ છે જેને વાસ્તુ મુજબ ઘરની બરકત એટલે કે સમૃદ્ધિ માટે ઓળખવામાં આવે છે. આ વસ્તુઓને અન્નપૂર્ણાનુ સ્વરૂપ માનવામાં આવે છે. આખા ઘરનો મહત્વપૂર્ણ ભાગ રસોડાને માનવામાં આવે છે. દરેકની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં પૈસા અને અનાજની કયારેય ...
4
5
આ૫ને આ૫ના ઉગ્ર સ્વભાવ ૫ર કાબૂ રાખવાની સલાહ આપે છે. આજે આ૫ શારીરિક અને માનસિક થાક અનુભવો. સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. કામની દોડાદોડમાં ૫રિવાર પ્રત્યે ઓછું ધ્યાન અપાય
5
6
Money plant- ઘરમાં મની પ્લાન્ટ લગાવતા સમયે ન કરતા આ ભૂલો
6
7
આજે બેકારી એ સૌથી મોટી સમસ્યા છે. અનેક ડીગ્રીઓ અને અનેક પ્રયાસો છતાં ક્યારેક એવુ બને છે કે કોઈ રોજગાર નથી મળતો અને મળે તો એવો જેમા ખુશી નથી મળતી. આવા સમયે હવે લોકોએ પરેશાન અને નિરાશ થવાની જરૂર નથી. જ્યોતિષ શસ્ત્રોમાં તમામ પ્રકારની સમસ્યાઓનું ...
7
8
સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
8
9
કલા કે સંગીત તરફ આકર્ષણ વધી શકે છે. શૈક્ષણિક કાર્યના સુખદ પરિણામો મળશે. વેપારમાં સાવધાની રાખો. થોડીક ગરબડ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાતચીતમાં ધીરજ રાખો. આત્મવિશ્વાસ વધશે. સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. મનમાં નિરાશા અને અસંતોષની લાગણીઓ ...
9
10
Chandra Grahan 2022: વૈશાખ પૂર્ણિમાન દિવસે લાગશે ચંદ્ર ગ્રહણ જાણો શા માટે કહેવાઈ રહ્યુ છે તેને બ્લ્ડ મૂન
10
11
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્યનો સંબંધ પિતા સાથે પણ હોય છે. સૂર્યને ગ્રહોનો અધિપતિ એટલે કે રાજા માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પ્રાપ્ત છે.
11
12
ધૈર્ય રાખો. વાતચીતમાં સંતુલિત રહો. નોકરીમાં બદલાવની સંભાવના છે. તમારે પરિવારથી દૂર રહેવું પડી શકે છે. કામ વધુ થશે. તમે જીવવામાં અસ્વસ્થતા અનુભવશો. કાર્યમાં સફળતા મળશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. શિક્ષણમાં અવરોધ આવશે. ધાર્મિક સંગીત તરફ વલણ રહેશે.
12
13
તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.
13
14
Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ...9 મે થી 15 મે સુધી
14
15
માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. બૌદ્ધિક કાર્યમાં વ્યસ્ત રહેશો. આવકના સ્ત્રોત બનશે. સારી સ્થિતિમાં રહો. નોકરીમાં બદલાવની શક્યતાઓ બની રહી છે. ખર્ચ પણ વધશે. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે. મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ ...
15
16
હસ્તરેખા શાસ્ત્રમાં ચિહ્નનુ ખૂબ જ મહત્વ હોય છે. આ નિશાન શુભ અને અશુભ બંને પ્રકારના સંકેત આપે છે. આમાંથી જ એક નિશાન છે Y. હાથમાં રેખાના સંયોજનથી વાયનુ નિશાન બને છે. Y નિશાન રેખાઓ પર ઉપસ્થિતિ નએ તેનુ સ્થન ખૂબ મહત્વ ધરાવે છે. જ્યોતિષ મુજબ જીવન ...
16
17
દરેક છોકરી ઈચ્છે છે કે તેને સૌથી પ્રેમાળ સાથી મળે. જે તેની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે અને હંમેશા તેની સાથે રહે છે. ઘણી છોકરીઓને એવો સાથી મળે છે જેની સાથે તેઓ તેમના સુખી દામ્પત્ય જીવનનો આનંદ માણી શકે છે. આજે અહીં અમે એવી કેટલીક છોકરીઓ વિશે વાત કરીશું ...
17
18
સરલ વાસ્તુ અનુસાર રસોડું ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. રસોડું બનાવતી વખતે ઘરની ઉત્તર, ઈશાન કે દક્ષિણ-પશ્ચિમ દિશા ટાળવી જોઈએ. રસોડામાં ઈલેક્ટ્રિસ સાધનો પણ દક્ષિણ-પૂર્વ દિશામાં હોવા જોઈએ.
18
19
આવકના સ્ત્રોત વધશે. ધનલાભ શક્ય છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારમાં રોકાણ કરતા પહેલા સારી રીતે વિચાર કરો. કાર્યસ્થળ પર સમસ્યાઓ આવી શકે છે. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો.
19