Astrology Gujarati 94

બુધવાર, 21 જાન્યુઆરી 2026
0

23 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિઓને અચાનક થશે લાભ

શનિવાર,એપ્રિલ 23, 2022
0
1
બુધ ગ્રહ 25 એપ્રિલ 2022ના રોજ વૃષભ રાશિમાં જશે. બુધના આ રાશિ પરિવર્તનથી અનેક રાશિઓ પર ખૂબ જ શુભ પ્રભાવ પડશે. બુધના આ રાશિ પરિવર્તનથી અનેક રાશિઓનુ ભાગ્ય જાગશે. જ્યા અનેક દિવસોથી તમે પરેશાનીનો સામનો કરી રહ્યા હતા તો બીજી બાજુ આ પરિવર્તન સૂતેલા ભાગ્ય ...
1
2
દરવાજા પર સિંદૂરથી શુભ ચિન્હ કરવાના છે આ કારણ વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ નહી થાય છે.
2
3
Astrology - 4 રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે! આ સમયે શાનદાર રહેશે
3
4
આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. ...
4
4
5
વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ શનિવારના રોજ થઈ રહ્યું છે. આ દિવસે શનિ અમાવસ્યા પણ છે. આપણા દેશમાં તે આંશિક સૂર્યગ્રહણ હશે. 30મી એપ્રિલે સૂર્યગ્રહણ બપોરે 12.15 કલાકે શરૂ થશે, જે બીજા દિવસે સવારે 04.07 કલાક સુધી રહેશે. તે ભારતમાં દેખાશે નહીં,
5
6
: મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે.
6
7
શુક્રની રાશિમાં ગોચર કરશે બુધ, 25 એપ્રિલથી શરૂ થશે આ 3 રાશિઓ માટે સારા દિવસો
7
8
કરવાનો પ્રયત્‍ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ
8
8
9
સાપ્તાહિક ભવિષ્ય - 18 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી આ ત્રણ રાશિ માટે ધનલાંભના યોગ
9
10
- મન અશાંત રહેશે. માનસિક તણાવ રહી શકે છે. વધુ પડતા ગુસ્સાથી બચો. પૈસાની તંગી રહેશે. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે. વાતચીતમાં સંતુલિત રહો. તમે કેટલાક જૂના મિત્રોને મળી શકો છો. સ્વાદિષ્ટ ભોજનમાં રસ વધશે. તમને મિત્રોનો સહયોગ મળશે
10
11
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
11
12
Money Remedies આપની રાશિ મુજબ જાણો કયો મંત્ર અપાવશે ધનલાભ
12
13

Rashi parivartan- આ 5 રાશિને મળશે સફળતા

શુક્રવાર,એપ્રિલ 15, 2022
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવગુરુ ગુરુને તમામ નવ ગ્રહોમાં સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. કહેવાય છે કે જે જાતકોની કુંડળીમાં ગુરુનું સ્થાન શુભ હોય છે, તેમનું લગ્ન જીવન સુખમય રહે છે. તેમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. ગુરુ ગ્રહનો અસ્ત અને રાશિ ...
13
14
14 એપ્રિલના રોજ સૂર્ય દી રાશિ પરિવર્તન કરઈને મેષ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરતા જ કેટલીક રાશિના સારા દિવસ શરૂ થઈ ગયા છે. આ રાશિવાળા માટે 14 મે સુધીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે. જ્યોતિષમાં સૂર્યદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. ...
14
15
આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગિત થાય. વિવાહનો પ્રસંગ ઉભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
15
16
તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.
16
17
માનસિક શાંતિ રહેશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રસ વધી શકે છે. તમને કોઈ મિત્ર તરફથી બિઝનેસ ઑફર મળી શકે છે. ખર્ચમાં વધારો થશે. બાળક ભોગવશે. પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. નારાજગીની ક્ષણો મનની સ્થિતિ બની રહેશે. પરિવારમાં જવાબદારીઓ વધી શકે છે. ...
17
18
આજે કંઈક ગળ્યુ ખાઈ ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગિત થાય. વિવાહનો પ્રસંગ ઉભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
18
19
વાસ્તુશાસ્ત્ર મુખ્યત્વે ઘરના પ્રવેશદ્વારનું ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે તે તે સ્થાન છે જ્યાંથી સકારાત્મક અથવા નકારાત્મક શક્તિઓ એક જ ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. એવું પણ કહી શકાય કે જો ઘરના મુખ્ય દ્વારથી વધુ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય ...
19