બુધવાર, 12 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. સેક્સ લાઈફ
Written By
Last Modified: શુક્રવાર, 31 મે 2019 (17:56 IST)

સબંધ બનાવવાનો મૂડ ન હોય તો મહિલાઓ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે ?

Why woman excuse of headache when she has no mood of sex
છોકરાઓ હમેશા આ વાતથી પરેશાન રહે છે કે જ્યારે પણ એ તેમના પાર્ટનરથી રોમાંટિક વાત કરવાની કોશિશ કરે છે એ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે. જો  તમારી સાથે પણ કઈક આવું જ હોય છે તો આ ખબર તમારા માટે 
 
પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન મહિલા કરતા 20 ટકા વધારે હોય છે. જેના કારણે મહિલાઓ કરતા છોકરાઓ વધારે રોમાંટિક હોય છે. અત્યારે જ એક શોધમાં જણાવ્યું છે કે 40 ટકા મહિલાઓ સેક્સથી બચવા માટે હમેશા તેમના પાર્ટનરથી થાક અનુભવી કે પછી પીરીયડસ જેના ઘણા રીતના બહાના બનાવે છે. 
 
એક શોધ પ્રમાણે પુરૂષ વગર પ્રેમ કર્યા 20 દિવસ સુધી રહી શકે છે. પણ 20 દિવસથી વધારે થઈ જતા તેને ગભરાહટ થવા લાગે છે. પણ મહિલાઓ પુરૂષ કરતા પોતાના પર નિયંત્રણ રાખી શકે છે. શોધમાં જણાવ્યું છે કે મહિલાઓ વગર પ્રેમ કર્યા એક વર્ષ સુધી પણ રહી શકે છે. 
 
વધારેપણું મહિલાઓ ઑફિસ અને ઘરના કામ પૂરા કર્યા પછી પોતાને આટલું થાકેલું અનુભવ કરે છે. જે પછી સેક્સ જેવી વસ્તુ તેમના માટે સૌથી આખરે વિકલ્પ હોય છે. જેને એ હમેશા માથાનું દુખાવો જેના ઘણા બહાના બનાવીને અનજુઓ કરતી રહે છે. પણ મહિલાઓને પણ આ વાત સમજેવી જોઈએ કે સેક્સ એક નેચરલ સ્ટ્રેસ બસ્ટર હોય છે. આ તમારા તનાવને ઓછું કરવાની સાથે તમારા સંબંધને પણ મજબૂત બનાવે છે. 
 
તમને જાણીને હેરાની થશે કે મહિલાઓ ઘણીવાર તેમની કોઈ વિશને પૂરી કરવા માટે પણ આવું કરે છે. તેને લાગે છે કે જો તેમની આ વિશને પૂરા કરવા માટે આવું કરશે તો તેની વિશ જલ્દી પૂરી થઈ જશે.