રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. સેક્સ લાઈફ
Written By
Last Updated : મંગળવાર, 23 મે 2017 (13:43 IST)

સંભોગ કરતા સમયે ધ્યાન રાખવાની ટીપ્સ Better Sex Life Tips

હમેશા જોવાયું છે કે વધારેપણ પુરૂષ , મહિલાને સેક્સમાં પૂઋણ આનંદ કે ચરમ સુખની પ્રાપ્તિ કરાવવામાં અસફળ રહે છે અને એ તેમની ચિંતાના એક મોટું કારણ પણ હોય છે. એક સર્વે મુજબ ખબર પડીકે પુરૂષ ઔસતમ દરેક સાતમ સેકંડમાં સેક્સ વિશે વિચારે છે. આવો જાણી શું ટિપ્સ અજમાવ જોઈએ પુરૂષને તેમની પાર્ટનરને સેક્સમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરાવવા માટે Sex Tips
- જ્યાં સુધી શકય હોય ટાઈમિંગ વધારવા માટે કોઈ પણ પ્રકારની મેડિસિન કે દવા ઉપયોગ ક્યારે ન કરવી
- સ્ખલનના તરત બાદ પાણી નહી પીવું જોઈએ અને લિંગને કોઈ કપડા કે ટોવેલથી લૂંછવૂં જોઈએ તરત પાણીથી નહી ધોવા જોઈએ. 
- સંભોગના તરત પછી એક ગ્લાસ ગર્મ દૂધ કે ગોળ ખાઈ લેવું જોઈએ. તેથી તમારા અંદર ક્યારે નબળાઈ નહી આવશે. સેક્સના પૂર્વ રેશેદાર કતરા નિકળી તો તેની તરફ ધ્યાન ન આપવા. 
- સેક્સ પહેલા વીર્ય વધારે ગુદગુદી થઈને નિકળી જાય તો તેની સારવાર તરત કરાવો.