ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By

નવા વર્ષમાં કરો લાલ કિતાબના આ ઉપાય, મળશે લાભ

નવ વર્ષ આવી ગયું છે ઘણા લોકો નવા વર્ષ માટે હવન-પૂજા પાઠ કરાવે છે. કેટલાક લોકો ઘણા ઉપાય પણ કરે છે. તો નવા વર્ષમાં લાલ કિતાબમાં જણાવ્યા મુજબ તમારી રાશિ મુજબ કરો આ ઉપાય તો મળશે લાભ 
મેષ રાશિ- મેષ રાશિવાળા નવા વર્ષમાં કોઈની જમીન  લેવાથી બચવું. આર્થિક બાબતોમાં આંખ બંદ કરીને વિશ્વાસ ન કરવો. સાવધાનીથી વાહન ચલાવવુ અને ગર્ભવતી મહિલાઓ  પોતાનુ ખાસ ધ્યાન રાખે.  

વૃષ રાશિ- વૃષ રાશિવાળાન ક્યાં પણ હસ્તાક્ષર કરવાથી પહેલા કાગળને સારી રીતે વાંચી લો અને સમજી લો. કાળા કપડા ન પહેરવા . લાવારિસ કૂતરાને દૂધ-રોટલી ખવડાવો. ગળામાં ચાંદીની ચેન પહેરવી અને શનિવારે સરસવના તેલનો દાન કરો. 

મિથુન - મિથુન  રાશિવાળા આ વર્ષે ઘરનો સોનું ન વેચવું ન તો ગિરવી રાખવું. દર શનિવારે મુટ્ઠીભર આખું બદામ શનિ મંદિરમાં ચઢાવું. તમારી સમસ્યાઓના વિશે દરેક કોઈથી વાત ન કરવી. જીવનના અભાવના વિશે ન વિચારવું. તેના માટે સવારે ઉઠતા જ ઈશ્વરનો ધન્યવાદ કરવું. 

કર્ક રાશિ- કર્ક રાશિવાળા જીવનસાથી સંબંધોમાં કટુતા ન આવવા દો. ગાયને રોટલી/પાલક ખવડાવો. હનુમાનજીની પૂજા-અર્ચના કરતા રહો. મહત્વપૂર્ણ મીટિંગ સૂર્યાસ્ત પછી જ રાખવી. ઘર આવી બેન/બુઆ/ દીકરીને મિઠાઈ ખવડાવી વિદાય કરો. 

સિંહ રાશિ- સિંહ રાશિવાળી ગર્ભવતી મહિલા પોતાનો ખાસ ધ્યાન રાખે. કાળા રંગના અંગવસ્ત્ર પહેરવું. કોઈ પણ લાવારિસ કૂતરાને દૂધ/રોટલી ખવડાવો. વિજળીના ઉપકરણ ખરાબ થતા જ ઠીક કરાવી લો. દર શનિવારે મંદિરમાં મુટ્ઠીભર આખા બદામ અર્પણ કરવું. 
 

કન્યા રાશિ- કન્યા રાશિ કર્તિક પૂર્ણિમાએ પુષ્કરમાં સ્નાન કરો. લીલા રંગના કપડા પહેરવું. ગણેશજીના મંદિરમાં કાળા-સફેદ રંગના ઉની ધાબળા અર્પણ કરો. ઈસ્ત્રી કરતા કોલસા દાન કરવા. વગર કારણ યાત્રા ન કરવી. 

તુલા રાશિ- તુલા રાશિવાળ કાગડાને મીઠા બિસ્કીટ ખવડાવો. સ્વભાવ મધુર બનાવી રાખો. પીળા રંગની ચાદર ઉપયોગ કરો. પારંપરિક પૂજા-અર્ચના કરવી. પાણીમાં ચપટી લાલ ચંદન પાવડર મિક્સ કરી નહાવો. 
 

વૃશ્ચિક રાશિ- વૃશ્ચિક રાશિ વાળા ગળામાં ચાંદીની ચેન પહેરવી. વિધવા મહિલાના માન અને સહાયતા કરવી. તેમના ઈષ્ટને સ્મરણ કરતા રહેવું. યથાશક્ય ગાયને રોટલી/ ઘાસ ખવડાવો. 

ધનુ રાશિ- ધનુ રાશિવાળા કાળા કીડાને લોટ-ખાંડ નાખવા . સેવક અને સહાયકને નિરાદાર ન કરવું. મકાનની ઉચિત સારવાર કરતા રહો. ગળામાં પીળ દોરા / સોનાની ચેન પહેરવા. વડીલનો માન-સન્માન કરવા. 
 

મકર રાશિ- મકર રાશિવાળા ધર્માર્થ ડિસ્પેંસરીમાં સ્પિરિટનો દાન કરવા. પૂર્ણયતા શાકાહારી બનવું. નીળા રંગાના કપડા ન પહેરવા. કોઈ પણ પ્રકારન ગેર કાનૂની કામ ન કરવા. ભાગ્ય વૃદ્ધિ માટે નિયમિત વિષ્ણુ પાઠ/પૂજન કરો. 

કુંભ- કુંભ રાશિવાળા બિનજરૂરી યાત્રા ન કરવી. દરરોજ કોઈ પણ મંદિરમાં જાઓ. માંસ અને મદિરાથી દૂર રહેવું. યથાશક્તિ જનહિતમાં કાર્ય કરતા રહો. સવારે ઉઠતા જ ઈશ્વરનો ધન્યવાદ કરો. 

મીન રાશિ- મીન રાશિવાળા શનિવારે 9 મજદૂરોને મીઠા બિસ્કિટ ખવડાવો. બેડરૂમમાં ધાર્મિક- ચિત્ર/ચોપડી ન મૂકવી. જીવનસાથીનો માન-સન્માન કરો. જૂતા-સેડલ યોગ્ય અવસ્થામાં મૂકવી. દરરોજ સ્નાન પછી દુર્ગા ચાલીસાનો પાઠ કરો.