સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (14:00 IST)

કર્નાટકમાં હવે માસ્ક લગાવવો ફરજીયાત, ન્યૂ ઈયર સેલિબ્રેશન માટે આવી ગાઈડલાઈન

દુનિયાભરમાં કોવિડ 19ના વધતા કેસોને જોતા કર્નાટક સરકારે સોમવારે ઘણા સાવચેતીના પગલાં લીધા છે. હવે સિનેમાઘરો અને શિક્ષણ સંસ્થાનોમાં માસ્ક ફરજીયાત કરી નાખ્યો છે. તે સિવાય વૃદ્ધો સાથે વધારે ખતરાની વસ્તીને ભીડવાળા વિસ્તારોને ટાળવા માટેની સલાહનો સમાવેશ થાય છે. સરકારે નિર્દેશ આપ્યા છે કે બાર, રેસ્ટોરેંટ અને પબમાં માત્ર તે લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જેણે કોઇડ 19થી બચાવ માટે ટીકાની બે ડોઝ લીધા છે. એવા સ્થાનનોને નવા વર્ષ પર બેસવાની ક્ષમતાના બરાબર મેજબાની કરવા કહ્યુ છે. એક જાન્યુઆરી નવા વર્ષનુ ઉત્સવ પણ રાત્રે એક વાગ્યે પૂરા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 
 
નવા વર્ષ પર ભીડવાળા સ્થાન પર માસ્કને ફરજીયાત કરાયુ છે અને બાળકો, વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને એવા સ્થાનોથી બચવાની સલાહ આપી છે. આ નિર્ણયો રાજ્યના આરોગ્ય પ્રધાન કે સુધાકર અને મહેસૂલ પ્રધાન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રભારી આર અશોકાની તકનીકી નિષ્ણાતો સાથેની બેઠક પછી લેવામાં આવ્યા હતા. આઈ