0
8 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે
શનિવાર,જુલાઈ 8, 2023
0
1
Shukra Gochar 2023: શુક્રને માત્ર ધનનો સ્વામી જ નહીં પરંતુ ઔષધિ અને મંત્રો વગેરેનો પણ સ્વામી માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં શુક્રને લાભકારી ગ્રહ માનવામાં આવ્યો છે. શુક્ર કલા, પ્રેમ, સાંસારિક અને વૈવાહિક સુખનો કારક કહેવાય છે
1
2
Guruwar mantra- ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા યોગ્ય રીતે કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા સાથે આ મંત્રોનો જાપ કરવામાં આવે તો દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
2
3
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા વિચારેલા કામ આજે પૂરા થશે. પાર્ટનરશીપના ધંધામાં આજે રોજ કરતાં વધુ ફાયદો થવાનો છે. તેમજ જો તમે ખુલ્લા મનથી કામ કરશો તો સારા લોકો તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરશે.
3
4
આજે તમારામાં આત્મવિશ્વાસ વધારે રહેશે. આ સાથે તમને પ્રગતિની ઘણી તકો પણ મળશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકો છો. વ્યવસાયમાં તમને નફો થવાની અપેક્ષા છે.
4
5
આજે તમે વ્યવસાયમાં આયોજનપૂર્વક કામ કરશો. નાના બાળકો તેમના મિત્રો સાથે રમવા માટે પાર્કમાં જશે. ઉપરાંત, તે આજે રજાનો આનંદ માણશે. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. આ રાશિના જે લોકો પાસે રેસ્ટોરન્ટ છે, તેમની સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.
5
6
મેષ - તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો. સાહિત્યના ક્ષેત્રમાં રસ હોવાથી તમે પુસ્તક વાંચવાનું મન બનાવશો. આ રાશિના જે લોકો કલા જગત ...
6
7
આજે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. આજે તમારા પરિવારમાં આધ્યાત્મિક વાતાવરણ રહેશે, દરેક સાથે તમારું વર્તન ખૂબ જ સંતુલિત રહેશે
7
8
ગૌરી વ્રત દૈનિક રાશિફળ- આજે આ 5 રાશિઓની કિસ્મત ચમકી જશે
8
9
આજે તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો. તમે તમારા કાર્યમાં આ ઉર્જાના ફાયદા સ્પષ્ટપણે જોશો. તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે ડૉક્ટરની મુલાકાત લઈ શકો છો.
9
10
મંગળનું સિંહ રાશિમાં ગોચર જુલાઈ 2023 આ રાશિઓ પર નકારાત્મક અસરઃ સિંહ રાશિમાં મંગળનું સંક્રમણ 1 જુલાઈ, 2023ના રોજ સવારે 01:52 કલાકે થવા જઈ રહ્યું છે. મંગળ, વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનો યોદ્ધા છે, એક ગતિશીલ અને કમાન્ડિંગ ગ્રહ છે જે દુષ્ટ પ્રકૃતિ ...
10
11
Mangal Dosh Remedies-જ્યારે કુંડળીના પ્રથમ, ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં મંગળ ગ્રહ સ્થિત હોય તો આ સ્થિતિમાં મંગલ દોષની રચના થાય છે. લગ્ન જીવન માટે મંગળની આ સ્થિતિ અશુભ છે.
11
12
યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે. આર્થિક અને પારિવારિક સુખમાં વૃદ્ધિની શકયતા છે. તીર્થ સ્થાનની યાત્રા પર ખર્ચની શક્યતા છે. પારિવારિક સંબંધ, દાંપ્ત્ય જીવન, સાર્વજનિક જીવન અને નિજી સંબંધોમાં શુભ પરિણામ આપશે.
12
13
ગુરુવારે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેનાથી બૃહસ્પતિ શાંત થાય છે અને વ્યક્તિના તમામ ખરાબ કાર્યો થઈ જાય છે. આવો જાણીએ આ મંત્રો વિશે.
13
14
ભારતીય જ્યોતિષ ગણના મુજબ સૂર્ય દેવે મિથુન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. મિથુન રાશિનો સ્વામી બુધ દેવ છે. સૂર્ય અને બુધમાં મૈત્રીભાવ છે. આવી સ્થિતિમાં સૂર્ય દેવ બળવાન રહેશે. બીજી બાજુ સૂર્ય દેવ પોતાની રાશિ સિંહથી 11માં ભાવમાં આવી જશે.
14
15
Gupt Navratri: ગુપ્ત નવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ગુપ્ત નવરાત્રીમાં સાત્વિક અને તાંત્રિક પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગુપ્ત નવરાત્રિ તંત્ર-મંત્ર સિદ્ધ કરનારી માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રીમાં ...
15
16
Gupt Navratri 2023 : હિંદુ ધર્મમા નવરાત્રીના તહેવારનો ખાસ મહત્વ રાખે છે. નવરાત્રીના તહેવારા વર્ષમાં 4 વાર ઉજવાય છે. જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે નવરાત્રી વ્યાપકા રૂપથી ઉજવયા છે. ગુપ્ત રૂપથી નવરાત્રી માધ અને અષાઢ મહીનામાં આવે છે. તેમજ વ્યાપક ...
16
17
મેષ- આ અઠવાડિયા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી શકે છે. આવક કરતા ખર્ચ ની માત્રા વધારે રહેશે. સ્વાસ્થય સંબંધમાં થોડી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. કોઈ કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળવાથી ...
17
18
Masik Shivratri 2023- અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ શુક્રવાર, 16 જૂન, 2023 ના રોજ સવારે 08.39 કલાકથી શરૂ થશે અને 17 જૂન, 2023, શનિવારના રોજ સવારે 09.11 કલાકે સમાપ્ત થશે. કારણકે પ્રદોષ કાળમાં માસીક શિવરાત્રીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
18
19
આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. આજે, કાર્યસ્થળ પર તમારી મહેનતને તમારા કામ માટે ઓળખવામાં આવશે, જેના કારણે તમને ભવિષ્યમાં સારા લાભની તકો મળશે. તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે અને તમને ભવિષ્યમાં પ્રગતિની અગણિત તકો મળશે.
19