ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

મકાન માટેની ટીપ્સ

સોમવાર,માર્ચ 10, 2008
0
1

સકારાત્મક ઉર્જા જાળવો

મંગળવાર,ફેબ્રુઆરી 26, 2008
મુખ્ય દ્વારની અંદરની તરફ ત્રણ ચીની સિક્કા લટકાવો. ચીની સિક્કા છિદ્રવાળા હોય છે. તેને લાલ દોરા વડે બાંધવા જોઈએ. આની સાથે જ બહારના હેંડલ પર ત્રણ નાની નાની ઘંટડીઓ પણ લટકાવવી જોઈએ. * ઓમ, સ્વસ્તિક અને ત્રિશૂળવાળુ સ્ટિકર દરવાજાની...
1
2

મુખ્ય દ્વાર

મંગળવાર,ફેબ્રુઆરી 19, 2008
* ઘરના મુખ્ય દ્વારની સામે પક્ષીઓને પીવા અને નહાવા માટે માટીનું કે અન્ય કોઈ પાત્ર લટકાવવું જોઈએ. * પ્રવેશ દ્વારની આસપાસ સારા ફૂલોનાં કૂંડા મુકવા જોઈએ....
2
3

ફેંગશુઈની ઘર માટે જરૂરી ટીપ્સ

બુધવાર,ફેબ્રુઆરી 6, 2008
* ચીની સિક્કાઓને મુખ્ય દરવાજાની સાથે લાલ દોરા વડે બાંધીને અંદરની તરફ લટકાવો અથવા આ સિક્કાઓને તમે તમારા પર્સમાં પણ રાખી શકો છો. * ચીની અંદર એક અદ્રશ્ય શક્તિ છે જે મનુષ્ય અને વાતાવરણને જોડે છે. આનો ઉપયોગ કરીને તમે તમારા ભાગ્યને...
3
4
ફેંગશુઈ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઘરમાં વ્યક્તિઓ વચ્ચે સારા અને સુમેળભર્યા સંબંધો બાંધવા માટે ક્રિસ્ટલ ઘણો ઉપયોગી નીવડે છે. વળી એવું પણ માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં તમારી પુત્રીના લગ્ન જલ્દીથી ન થતાં હોય તો તેમાં પણ ક્રિસ્ટલ ઘણો...
4
4
5

ચીની સિક્કાઓ

ગુરુવાર,જાન્યુઆરી 3, 2008
જીવનમાં ધનપ્રાપ્તિ માટે ચીની સિક્કાઓનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે પોતાના પર્સમાં ત્રણ સિક્કાઓ રાખવાથી તેમાંથી ધન ઓછુ થતું નથી અને તે શુકનવંતુ પણ કહેવામાં આવે છે. આ સિક્કાઓ જુના પુરાણા હોય તેવા લાગે છે અને તેની વચ્ચે છેદ હોય છે...
5
6

ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ

બુધવાર,ડિસેમ્બર 26, 2007
માનવામાં આવે તેવું છે કે ફેંગશુઈ ચીન દ્વારા વિકસીત મકાનના નિર્માણ શાસ્ત્રનું નામ છે. આનો શાબ્દિક અર્થ વાયુજળ થાય છે. આના દ્બારા આસપાસના વાતાવરણથી લાભ કરતાં તથા એકરૂપતા સ્થાપિત કરતાં મકાન અને માનવ નિર્મિત સંરચનાઓની...
6
7
ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખુણોએ પૃથ્વી તત્વનો હોય છે. આ ખુણો ઘરના વ્યક્તિઓના લગ્ન અને કૌટુંબીક સંબંધ સાથે સંકળાયેલ છે. આ ખુણમાં ઝુમ્મર લટકાવવાથી કુટુંબના સભો વચ્ચે સ6પ અને સુમેળ જળવાઈ રહે છે. તમે જે ઝુમ્મર લટકાવો તેમાં રોજ સાંજે...
7
8

ફેંગશુઈ અને છોડ

બુધવાર,ડિસેમ્બર 5, 2007
ખુબ જ સુંદર વૃક્ષો, છોડવાઓ, સુંદર ફૂલો કોને નથી ગમતાં? પરંતુ વધારે પડતાં લોકો આના વિશે ફક્ત વિચારે જ છે કરતાં કઈ જ નથી. દરેક ઘરની આગળ થોડી ઘણી જગ્યા ગાર્ડનિંગ માટે તો હોય જ છે. પરંતુ ઘણી વખત આ જ્ગ્યા એમ જ કોઈ પણ...
8
8
9

ફેંગશુઈની જીવંત ભેટ

બુધવાર,નવેમ્બર 28, 2007
આજે તમારે કોઇની બર્થડે પાર્ટીમાં જવાનું હોય છે અને કાલે કોઇની મેરેજ એનીવર્સરીમાં. આવા સમયે તમાતે કોઈને શું ભેટ આપવી તેની તમને ચિંતા થતી હોય છે. તો ફેંગશુઈમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે કોઇને ગીફ્ટમાં આપી શકો છો...
9
10

સજાવટ પણ અને ફેંગશુઈ પણ

બુધવાર,નવેમ્બર 21, 2007
આજના યુગમાં આમ તો જોવા જઈએ તો ખાસ કરીને લોકો એ ધ્યાન રાખતાં હોય છે કે તેમના મકાનની દિશા બિલકુલ અનુરૂપ હોય. લોકો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને પોતાના ઘરનું નિર્માણ કરે છે. પરંતુ દરેક દિશા દરેક વ્યક્તિ માટે યોગ્ય...
10
11
આજના યુગમાં માણસને કામ કરવા માટે ચોવીસ કલાક કલાક પણ ઓછા પડે છે અને બીજી બાજુ મોંઘવારી વધું ને વધું વધતી જ જાય છે. સામાન્ય માણસની તો કમર તોડી નાંખે તેટલી બધી મોંઘવારી વધી ગઈ છે. માણસ મહેનત તો ખુબ જ કરી છે તે છતાં પણ...
11
12
રસોડામાં પાણી અને અગ્નિને ક્યારેય પણ જોડે ન રાખશો કેમકે પાની અને અગ્નિ એકબીજાના જોરદાર વિરોધી છે. રસોડામાં વોશ બેસીન અને સગડીને જોડે ન રાખશો.
12
13
ઘરમાં ક્યારેય કોઇ યુધ્ધને લગતાં કે મારામારીના અને લડાઈના ચિત્રો લગાવશો નહી. ઘરનો દક્ષિણ-પશ્ચીમ ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણામાં તો ક્યારેય પણ આવા ચિત્રો ન લગાવો કેમકે આ ખૂણો સંબંધોનો માનવામાં આવે છે....
13
14
ઘરનો નૈઋત્ય ખૂણોએ પૃથ્વી તત્વની દિશા છે. આ ખુણો સંબંધો અને લગ્નની ઇચ્છાઓ સાથે સંકળાયેલો છે. તેથી આ ખુણામાં લીલા છોડ રાખવા નહી કેમકે લીલા છોડને આ ખુણામાં રાખવાથી તે પૃથ્વી તત્વની ઉર્જાને ખતમ કરી નાંખે છે. અને તેને કારણે લગ્નની...
14
15

પવનઘંટડી ક્યાં લગાવશો

બુધવાર,સપ્ટેમ્બર 26, 2007
ઘણા લોકો પવનઘંટડીને માત્ર શોભા માટે ઘરમાં ગમે ત્યાં લટકાવી દે છે. પરંતુ ફેંગશુઈ પ્રમાણે તેની એક ચોક્કસ દિશા છે જે દિશામાં લગાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે. ફેંગશુઈમાં તેને લટકાવવાનું મહત્વ કંઇક અલગ જ છે તે માત્ર એક શો પીસ તરીકે ઘરમાં....
15
16

લાફીંગ બુધ્ધા

બુધવાર,સપ્ટેમ્બર 19, 2007
ફેંગશુઇમાં સુખ, શાંતિ, લાભ અને ધનના દેવતા લાફીંગ બુધ્ધા કહેવામાં આવે છે. લાફીંગ બુધ્ધા એટલે કે હાસ્ય વેરતાં બુધ્ધ જેમને ઘરમાં રાખવીથી આપણને લાભ અને સુખ શાંતિ પ્રદાન થાય છે. પરંતુ તેમને ઘરમાં કઈ જગ્યાએ અને ક્યાં રાખવા જોઈએ તેનું ધ્યાન....
16
17
કોઇ પણ બિલ્ડીંગના છેલ્લા માળે ફ્લેટ ખરીદતાં પહેલા એ ચકાસી લો કે તમે જે ફ્લેટ ખરીદી રહ્યાં છો તેની ઉપર તો પાણીની ટાંકી નથી ને. કેમકે ફેંગશુઈ પ્રમાણે ખુબ જ ઊંચાઇ પર રહેલું પાણી નુકશાન કરે છે...
17
18

ધ્યાનમાં રાખો.

શુક્રવાર,ઑગસ્ટ 24, 2007
બેડરૂમમાં પ્રકાશનો સ્ત્રોત બાજુમાં હોવો જોઇએ. પલંગની એકદમ ઉપર લાગેલી લાઇટ ઉંઘ તેમજ તણાવને જન્મ આપે છે. અને ઉંઘ ન આવવાનું કારણ પણ બની શકે છે. એકદમ આછો પ્રકાશ આરામ તેમજ શાંતિ આપે છે. - જમીનમાં પડેલ ખાડાઓની ઉપરની જમીનની ખરીદીથી બચવું...
18
19

ફેંગશુઇ પ્રમાણે માછલી

બુધવાર,ઑગસ્ટ 22, 2007
* ફેંગશુઇમાં પ્રાણીઓનું પણ ખુબ જ મહત્વ છે. * જેમકે માછલીએ સંપન્નતાનું પ્રતિક છે. * માછલીનું સ્થાન પાણીમાં હોય છે તેથી તેને ફેંગશુઇમાં વિશેષ સ્થાન મળેલ છે. * ડોલ્ફિન માછલીને શુભ પ્રતિક માનવામાં આવે છે. * માછલીને તમે તમારા...
19