0
Ram Mandir Ayodhya Live: અયોધ્યામાં આજથી શરૂ થશે પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજા, 150 વિદ્વાન સમારંભમાં લેશે ભાગ, 22 જાન્યુઆરીના રોજ વિરાજશે પ્રભુ શ્રીરામ
મંગળવાર,જાન્યુઆરી 16, 2024
0
1
સોમવાર,જાન્યુઆરી 15, 2024
Ram Mandir Ayodhya: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 22 જાન્યુઆરીને થનારા રામ મંદિરના ઉદ્ઘાટના ઉત્સવ માટે આમંત્રણ કરાયુ છે. તેને લઈને પીએમ મોદીએ જણાવ્યુ કે તે 11 દિવસ ખાસ અનુષ્ઠાન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આશરે 11 મિનિટનો ઑડિયો સંદેશ જારી કર્યુ છે. ...
1
2
સોમવાર,જાન્યુઆરી 15, 2024
Ayodhya: અયોધ્યા ધામ ભગવાન રામના મહિમાની ગાથા ગાય છે. શ્રીરામના જન્મ સુધી તેમની વૈકુંઠ ધામની યાત્રા સુધી સાક્ષી આપનાર સરયુનો અવિરત વહેતો પ્રવાહ આજે પણ અયોધ્યામાં હાજર છે. ભગવાન રામે તેમના જન્મથી લઈને વૈકુંઠ લોકમાં પ્રયાણ સુધી અયોધ્યા શહેર પસંદ ...
2
3
રવિવાર,જાન્યુઆરી 14, 2024
અયોધ્યા ઘાટ પર ચમત્કાર: VIDEO - અયોધ્યાના ઘાટ પર થયો 'ચમત્કાર', 14 લાખ દીવાઓથી બનેલી ભગવાન રામની તસવીર, સાચા ભક્તો થઈ જશે ભાવુક
3
4
રવિવાર,જાન્યુઆરી 14, 2024
Ram Mandir Prasad- 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, કારણ કે આ દિવસે અભિજીત મુહૂર્ત છે. ભગવાન રામનો જન્મ આ શુભ સમયે થયો હતો.
4
5
શનિવાર,જાન્યુઆરી 13, 2024
અયોધ્યાઃ રામ મંદિરના અભિષેકને લઈને સર્વત્ર ઉત્સાહ છે. આ પ્રસંગે દેશ-વિદેશમાંથી અનેક મહેમાનો આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનાર મહેમાનોને ખાસ ભેટ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે.
5
6
શનિવાર,જાન્યુઆરી 13, 2024
How To Reach Ayodhya: અયોધ્યામાં ભગવાન રામના મંદિર સ આથે જ અનેક એવા દર્શનીય સ્થળ છે જેનુ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી અયોધ્યાનુ અંતર 134 કિમી છે. આવો જાણીએ મંદિરના દર્શન માટે અહી કેવી રીતે પહોચી શકાય છે.
6
7
શનિવાર,જાન્યુઆરી 13, 2024
જો તમે અમેઠીથી અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો, તો તમારો પ્લાન રદ કરો. જી હાં, જિલ્લા પ્રશાસને ત્રણ દિવસ માટે અયોધ્યા જવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે. આ સાથે જ જિલ્લા પ્રશાસને આદેશ જારી કર્યો છે કે જિલ્લાનો કોઈપણ નાગરિક ત્રણ દિવસ સુધી અયોધ્યા ન
7
8
શુક્રવાર,જાન્યુઆરી 12, 2024
Ram Mandir Pran Pratishtha: મંદિર વહી બનાયેંગે... 22 જાન્યુઆરી રામ મંદિરનો દિવસ, પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ... કેટલી વાતો યાદ આવી રહી છે. એ જ વસ્તુઓમાં એક લાલકૃષ્ણ અડવાણી પણ છે. રામ મંદિરની રાજકારણ અને લાલકૃષ્ણ અડવાણીનું અલગ વસ્તુઓ નથી. વર્ષો વીત્યા, ...
8
9
શુક્રવાર,જાન્યુઆરી 12, 2024
Ayodhya Ram Mandir :હવે કન્નૌજથી રામલલા માટે એક ખાસ પરફ્યુમ આવ્યું છે, જે અત્તર માટે વિશ્વ પ્રસિદ્ધ છે. તેનો ઉપયોગ શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવશે.
9
10
શુક્રવાર,જાન્યુઆરી 12, 2024
Ayodhya Ram madir Laddu- અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેક કાર્યક્રમ માટે ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ પ્રસાદ 22 જાન્યુઆરીએ આવનારા રામ ભક્તોને દેવરાહ બાબા દ્વારા વહેંચવામાં આવશે.
10
11
ગુરુવાર,જાન્યુઆરી 11, 2024
Ayodhya Airport Update: અયોધ્યામાં નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી નિયમિત હવાઈ સેવા શરૂ થઈ રહી છે. રિપોર્ટ મુજબ, હાલમાં ફક્ત 2 એરક્રાફ્ટ સેવામાં હશે અને 06 વધુ એરક્રાફ્ટ ભવિષ્યમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં ...
11
12
ગુરુવાર,જાન્યુઆરી 11, 2024
Ayodhya Bhoomi Pujan ત્રેતાયુગમાં જન્મેલા શ્રી રામચંદ્રજીને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિની સંસ્કૃત રામાયણ અને અવધીમાં લખાયેલ તુલસીદાસજીના રામચરિતમાનસ ભગવાન શ્રી રામની ભક્તિથી ભરેલા ગ્રંથો છે. આ શાસ્ત્રોમાં રામજીનો મહિમા ...
12
13
બુધવાર,જાન્યુઆરી 10, 2024
રામ મંદિરમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ - કોઈપણ પ્રકારના ખાણી-પીણી સાથે પ્રવેશ કરી શકતા નથી. આ સમયગાળા દરમિયાન, ઘરના ખોરાકથી લઈને ફાસ્ટ ફૂડ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તમે બેલ્ટ કે ચંપલ પહેરીને મંદિરમાં પ્રવેશી શકતા નથી.
13
14
બુધવાર,જાન્યુઆરી 10, 2024
1100 કિલો વજનનો પંચધાતુ દીવો ગુજરાતથી રાજસ્થાન થઈને યુપી પહોંચી રહ્યો છે.
આ દીપક 12 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે
14
15
બુધવાર,જાન્યુઆરી 10, 2024
22 જાન્યુઆરીએ જાહેર રજાનું એલાન! - રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહને ધ્યાનમાં રાખીને, 22 જાન્યુઆરીએ રાજ્યભરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું છે કે આ દિવસે રાજ્યમાં દારૂની ...
15
16
બુધવાર,જાન્યુઆરી 10, 2024
Ram Mandir Saree: 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને તે પહેલા સુરતના સાડીના વેપારીઓએ 'રામ મંદિરની સાડી' બનાવી દીધી છે. સાડી પર ભગવાન શ્રી રામ, માતા જાનકી અને અયોધ્યાના રામ મંદિરની તસવીરો છે.
16
17
બુધવાર,જાન્યુઆરી 10, 2024
જે રથ પર સવાર થઈને લાલકૃષ્ણ અડવાણીએ દેશવાસીઓના હૃદયમાં રામ મંદિરની જ્યોત પ્રગટાવી હતી. જાણો તે રથ કેવી રીતે બનાવવામાં આવ્યો હતો, રથના નિર્માણ દરમિયાન કયા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, રથની ડિઝાઇન કેવી રીતે નક્કી કરવામાં આવી હતી.
17
18
મંગળવાર,જાન્યુઆરી 9, 2024
રામ મંદિરના અભિષેક પહેલા રામલલાના ભક્તો માટે વધુ એક મોટી ખુશખબર છે. રામ લાલાના ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાનો બનેલો છે. મંગળવારે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે તેને સ્થાપિત કરવામાં આવ્યો છે. આ દરવાજાની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે
18
19
મંગળવાર,જાન્યુઆરી 9, 2024
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ રાખવામાં આવ્યો છે.
રામ લલાના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે ફિલ્મી સ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે
19