બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (18:41 IST)

આ બોલિવૂડ સ્ટાર્સને અયોધ્યાનું આમંત્રણ

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ રાખવામાં આવ્યો છે. 
રામ લલાના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે ફિલ્મી સ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે
 
કંગના રનૌત
અનુપમ ખેર
ટાઇગર શ્રોફ
આલિયા ભટ્ટ-રણબીર કપૂર
માધુરી દીક્ષિત, અજય દેવગણ જેવા સ્ટાર્સ 
 
સાઉથના સ્ટાર્સને પણ આમંત્રણ
ઘણા સ્ટાર્સને સાઉથમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રજનીકાંત ઉપરાંત KGF સ્ટાર યશ, ધનુષ, સાઉથ સ્ટાર પ્રભાસ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ શકે છે.
 
ટીવીના રામ-સીતા 
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલ પણ આ ભવ્ય સમારોહમાં હાજરી આપશે