મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 13 જુલાઈ 2018 (17:21 IST)

લગ્ન પછી મિથુનના દીકરાના રિસેપ્શન પાર્ટી જુઓ ફોટા

બૉલીવુડ એક્ટર મિથુન ચક્રવતીના દીકરા મહાક્ષય એટલે મિમોહ લગ્ન બંધનમાં બંધાયા. મિમોહએ 10મી જુઆઈને તેમની ગર્લફ્રેડ મદાલસાથી લગ્ન કર્યા. તમને જણાવીએ કે આમ તો બન્ને ના લગ્ન 7 જુલાઈએ થવાના હયા પણ રેપ કેસની તપાસ માટે પોલીસે એક ટીમ લગ્ન અવસર પર પહોંચી હતી આ કારણે લગ્ન વચ્ચે જ રોકવું પડ્યું. 
આખરે આટલી પરેશાનીઓ પછી બન્નેના લગ્ન થયા. લગ્ન પછી બન્નેની રિસેપ્શન પાર્ટી હતી. પાર્ટીના કેટલાક ફોટા સોશલ મીડિયા પર શયેર કરી છે/ મોમોહ અને મદાલસા સાથે ખૂબ ખુશ છે. આ ફોટામાં મદાલસાએ વાઈટ ગાઉન અને મહાક્ષય વાઈટ સૂટ પહેયો છે. 
6
આખરે આટલી પરેશાનીઓ પછી બન્નેના લગ્ન થયા. લગ્ન પછી બન્નેની રિસેપ્શન પાર્ટી હતી. પાર્ટીના કેટલાક ફોટા સોશલ મીડિયા પર શયેર કરી છે/ મિમોહ અને મદાલસા સાથે ખૂબ ખુશ છે. આ ફોટામાં મદાલસાએ વાઈટ ગાઉન અને મહાક્ષય વાઈટ સૂટ પહેયો છે.