સની દેઓલના બર્થડે પર રિલીજ થશે "ભૈયાજી સુપરહિટ" જુઓ નવું પોસ્ટર

Last Modified શુક્રવાર, 13 જુલાઈ 2018 (13:20 IST)
સની દેઓલની ફિલ્મ"ભૈયાજી સુપરહિટ" વર્ષોથી અટવાયેલી છે. રૂકી રૂકીને શૂટિંગ થતી રહી અને ત્યારબાદ રિલીજ ડેટ ઘણી વાર આગળ વધી. આખેર આ ફિલ્મ રિલીજ થઈ રહી છે.

સની દેઓલના જન્મદિવસ 19 ઓકટોબરએ આ ફિલ્મ રિલીજ થશે અને આશા છે કે હવે આ ફિલ્મની રીલીજ ડેટ આગળ નથી વધશે.

ફિલ્મમાં સનીના સિવાય અરશદ વારસી, શ્રેયસ તલપદે, પ્રીતિ જિંટા અમીષા પટેલ જેવા કલાકાર
છે. પણ આ કલાકારિની સ્ટાર વેલ્યુ અત્યારે વહુ ઓછી થઈ ગઈ છે. પણ સનીના ફેંસ માટે આ મોટી વાત છે તેમના સ્ટારની ફિલ્મ રિલીજ થઈ રહી છે.

ફિલ્મનો નિર્દેશન નીરજ પાઠકે કર્યું છે.


આ પણ વાંચો :