મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 8 જુલાઈ 2018 (11:23 IST)

મીથુનના પુત્ર મિમોહ ચક્ર્વતીના લગ્ન રદ્દ

શનિવારે થતું લગ્ન રદ કરવામાં આવી  છે. જણાવી રહ્યું છે કે  બળાત્કાર ધમકી આપવાના આરોપ પછી પોલીસની એક ટીમ મોમોહથી પૂછપરછ કરવા પહોંચ્યા હતા. ત્યરાબાદ લગ્ન કેંસલ લરી નાખ્યું છે. અગાઉ મીથુનના પુત્ર અને પત્નીને કોર્ટમાંથી જામીન મળ્યા હતા.
 
જણાવી રહ્યું છે કે જે હોટેલમાં લગ્ન થવાની હતી ત્યાં લીસ ટીમ સાંજે મહાક્ષયથી પૂછપરછ માટે આવી પહોંચ્યા. ત્યારબાદ લગ્ન રદ્દ કરવાઈ અને છોકરી વાળા ત્યાંથી ચાલ્યા ગયા. પોલીસ જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ ચાલુ છે.
 
ભોજપુરી ફિલ્મ અભિનેત્રીએ મિમોહ ચક્રવર્તી અને મિથુન પત્ની યોગિતા બાલી પર બળાત્કાર ધમકીના આરોપ મૂકવામાં આવ્યો હતો. પોતાની ફરિયાદમાં અભિનેત્રી દાવો કર્યો હતો કે તે તે એપ્રિલ 2015માં મોમોહથી મળી હતી અને મે 2015માં તેને નશા આપીને તેનો બળાત્કાર કર્યો હતો. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે  મિમોહએ તેનાથી લગ્નનો વચન આપ્યું હતું, જેના કારણે તે સંબંધ આગળ વધ્યો હતો. જો કે, જ્યારે તે ગર્ભવતી બન્યા, ત્યારે મિમોહ એ ગર્ભપાતને કરાવવાનો દબાણ શરૂ કર્યું. પીડિતાએ કહ્યું કે મોમોહ બળજબરીથી તેનો અબાર્શન કરવાનો પ્રયાસ કર્યો છે.
 
અભિનેત્રી એમ પણ જણાવ્યું હતું કે મોમોહને તેમને લગ્નના વચન યાદ કરાવ્યું તો તેને કીધું કે  તેઓ આ વિશે પોતાના માતાપિતા સાથે વાત કરશે અને  લગ્ન કરવા મનાવી લેશે, પરંતુ પછી મિમોહ આ કહેતા ન પાડી કે તેમની જન્માક્ષર નથી મળતાં. તેમના ફરિયાદ અભિનેત્રી પણ દાવો કર્યો હતો કે પત્ની યોગિતા બાલી તેને  કૉલ કરીને ધમકી આપી હતી કે જો મિમોહથી દૂર ન થઈ તો ખરાબ પરિણામો ભુગતવો પડશે. આ પછી, અભિનેત્રીના ડરને કારણે, મુંબઇથી દિલ્હી શિફ્ટ થઈ ગઈ.