રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By

શનિવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી અસર પડે છે. જાણો શનિવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
1. શનિવારે જન્મેલા લોકો ગંભીર અને જવાબદાર હોય છે 
2. તમે અત્યંત મેઘાવી, બુદ્ધિમાન અને બિઝનેસ માઈન્ડ હોય છે. એટલે કે દરેક કામમાં પરફેક્ટ હોય છે. 
3. તેમને હાઈ ક્લાસ વસ્તુઓ જ હંમેશા પસંદ હોય છે. કપડાથી લઈ જુતા સુધી તેઓમાં નવાબી ઝલક જોવા મળે છે.
4. એ સંબંધોને લઈ ઉંડા હોય છે, મિત્રો કે નજીકના લોકો માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર રહે છે.
5. તેઓ પૈસાવાળા હોય છે, પણ જલ્દીથી પૈસો તેમનાથી નીકળતો નથી.
6. તે આમ તો સાફ દિલના હોય છે પણ ક્યારે ક્યારે સ્પષ્ટ વક્તાના હોવાના કારણે તેમની આલોચના પણ થાય છે. 
7. તેમને સંગીતમાં અને રમતમાં રૂચિ હોય છે.
8. તેમનો ગુસ્સો તેજ હોય છે, ખોટી ચીજોને તેઓ સહન કરતા નથી.
9.તેઓ સ્વભાવે જીદ્દી પણ હોય છે, પોતાની જીદ પૂરી કરવા તેઓ કંઈ પણ કરે છે.
10. સામાન્ય રીતે તેઓ કોઈને દુઃખી કરતા નથી.
11. તેમનું લગ્નજીવન સુખમય હોય છે, કારણ કે તેઓ પોતાના પાર્ટનરની ખૂબ કાળજી લે છે.
 
શનિવારે જન્મેલા લોકોની રૂચિ અને ખાસ વાત  
- કૃષિ અને વેપારમાં લાભ 
- તકનીકી કામમાં રસ 
- નાનકડી આયુમાં પરેશાનીયો 
- મિત્રતામાં સાવધાન રહો 
- ઘરમાં સુખ મળે છે 
- બીજાઓથી બળે પણ છે 
- જોખમથી ગભરાય છે. 
ઉપાય - દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવો અને શનિ ભગવાનને તેલ ચઢાવો

કાલે એટલે કે રવિવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ રવિવારે થયું છે