શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

Bihar Chutani RESULT: બૈકવર્ડ-ફોરવર્ડની લદાઈ બદલ્યો બધો ખેલ, વોટિંગની ટકાવારીથી 'તખ્તાપલટ' ની શક્યતા

બુધવાર,નવેમ્બર 12, 2025
0
1
Bihar Election 2025 Exit Poll: બિહાર વિધાનસભા ચૂંટણીના બે ચરણોના પરિણામ પછી એક્ઝિટ પોલ આવી ગયા છે. આ બીટ મૈટરાઈઝના ડાયરેક્ટર મનોજ કુમાર સિંહે એ ત્ર ણ કારણ ગણાવી દીધા છે જેને કારણે બિહારમાં મહાગંઠબંધનને એક્ઝિટ પોલમાં મોટુ નુકશાન દેખાય રહ્યુ છે.
1
2
ઇન્ડિયા ટીવી-Matrize એક્ઝિટ પોલ મુજબ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર સત્તા જાળવી શકે છે. NDAને 243 બેઠકોવાળી વિધાનસભામાં 147 થી 167 બેઠકો મળવાનો અંદાજ છે, જે બહુમતી માટે 122 ના જાદુઈ આંકડાથી ઘણો વધારે છે. આ એક્ઝિટ પોલ આજે ઇન્ડિયા ટીવી પર ...
2
3
Bihar Election બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સવારથી જ શરૂ થઈ ગયું છે. સવારથી જ તમામ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે.
3
4
બિહારમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, અને બીજો તબક્કો આજે થઈ રહ્યો છે. બિહાર ચૂંટણી સંબંધિત તમામ અપડેટ્સ અહીં જુઓ.
4
4
5
બિહારમાં બીજા તબક્કાના મતદાન માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. મંગળવારે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી અને મધુબની સહિત અનેક જિલ્લાઓમાં મતદાન થશે.
5
6
બિહારમાં મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે, જેમાં 60 ટકાથી વધુ મતદાન થયું છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મતદારો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. જાણો કયા વર્ષે સૌથી વધુ મતદાન થયું અને કોણે સરકાર બનાવી.
6
7
Bihar Election Voting 1st Phase Live:બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના પ્રથમ તબક્કા માટે મતદાન આજે, ગુરુવારથી શરૂ થઈ ગયું છે. રાજ્યની 121 બેઠકો પર મતદાન થશે, જેમાં ઘણી અગ્રણી હસ્તીઓનું ભાવિ દાવ પર છે.
7
8
Bihar Assembly Election 2025 Bihar Assembly Election 2025 - બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે આજે, ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં રાજ્યભરમાં 121 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઘણી અગ્રણી વ્યક્તિઓનું ભાવિ દાવ પર છે. આ ...
8
8
9
૨૦૨૫ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા લાલુ પ્રસાદ યાદવે મતદાન કર્યું. મતદાન કર્યા પછી, તેમણે તેમની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર તેજસ્વી ...
9
10
બિહારની ચૂંટણી નજીક આવતાની સાથે જ દરેક પક્ષ જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે. આરજેડી નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે એક મોટી જાહેરાત કરી છે. તેજસ્વીએ આ જાહેરાત દરેક માતા અને બહેન માટે કરી છે.
10
11
બિહારના કટિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદાનો મુદ્દો ઉઠાવીને કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ પર નિશાન સાધ્યું છે.
11
12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બિહાર પ્રવાસના બીજા દિવસે સહરસા પહોંચ્યા. સૌપ્રથમ, તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, "હું ભારતની દીકરીઓને અભિનંદન આપું છું. આ જીત ભારતની દીકરીઓના નવા આત્મવિશ્વાસનું પ્રતીક છે."
12
13
ભાજપે લાલુ પ્રસાદ યાદવના ઘરે યોજાતા હેલોવીન ઉજવણીની ટીકા કરી છે. ભાજપે કહ્યું કે શ્રદ્ધા પર હુમલો કરનારાઓને મત નહીં મળે.
13
14
બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાન, બક્સરના ડુમરાવ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના સાંસદ અને અભિનેતા મનોજ તિવારી અને એનડીએ ઉમેદવાર રાહુલ સિંહના કાફલા પર જીવલેણ હુમલો થયો. સ્ટાર પ્રચારક ભાજપ નેતા મનોજ તિવારી આ હુમલામાં માંડ માંડ બચી ગયા. બક્સરના બબલુ ઉપાધ્યાય ...
14
15
બિહાર ચૂંટણી પહેલા એનડીએ પણ પોતાનો ઢંઢેરો જાહેર કરી દીધો છે. એનડીએએ 25 મુખ્ય સંકલ્પ લીધા છે. જેણે ચૂંટણી જીત્યા બાદ આગામી પાંચ વર્ષમાં પૂરા કરવાનુ વચન આપ્યુ છે. આવો જાણીએ એનડીએના ઢંઢેરામાં એ 25 મુખ્ય સંકલ્પ કયા-ક્યા છે.
15
16
Bihar Assembly elections,- બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA એ આજે ​​પોતાનો સંયુક્ત ઢંઢેરો બહાર પાડ્યો. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી અને HAM(S) નેતા જીતન રામ માંઝી, કેન્દ્રીય મંત્રી અને LJP-રામ વિલાસ પાસવાન ...
16
17
બુધવારનો દિવસ બિહાર ચૂંટણીમાં વ્યસ્ત રહ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે નીતિશ કુમાર એનડીએનો મુખ્યમંત્રી ચહેરો છે. આ દરમિયાન, યોગી આદિત્યનાથે સિવાનમાં આરજેડી પર આકરા પ્રહારો કર્યા. તેજસ્વી અને રાહુલે પણ તેમની રેલીઓ દ્વારા ...
17
18
બિહાર વિધાનસભા ચૂંટણી માટે માત્ર પાંચ દિવસ બાકી છે. 6 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પહેલા તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. NDA આજે પોતાનો ઢંઢેરો જાહેર કરે તેવી શક્યતા છે. દરમિયાન, મહાગઠબંધન પહેલાથી જ પોતાનો "તેજસ્વી પ્રાણ પત્ર" રજૂ ...
18
19
રાહુલ ગાંધીએ મુઝફ્ફરપુરની રેલીમાં પીએમ મોદી પર સીધો હુમલો બોલ્યો છે. તેમણે કહ્યુ કે ચૂંટણી પહેલા પીએમ મોદી તમને જોવા પણ મળી રહ્યા છે. પણ ચૂંટણી પછી તે તમને જોવા નહી મળે.
19