બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 મે 2024 (12:49 IST)

Air Indiaની 70 થી વધારે ફ્લાઈટ કેંસિલ સિક લીવ પર ગયા 300 થી વધારે કર્મચારી

એર ઈંડિયાની 70 થી વધારે ફ્લાઈટસ કેંસિલ થઈ ગઈ છે. તેના કારણ છે કે મોટી સંખ્યામા એર ઈંડિયા એક્સપ્રેસ ના કર્મચારી સિક લીવ પર ગયા છે. જણાવી રહ્યુ છે કે એક સાથે આશરે 300 કર્મચારી રજા પર ગયા છે. 
 
એએનાઅઈના ટ્વીટ મુજબ તેના ઘણા પેંસેજર્સ ખૂબ પરેશાન થયા છે તેણે એર કેરિયરના વિરૂદ્ધ તેમના વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફાર્મ એક્સ નો સહારો લીધુ છે. 

 
તમને જણાવીએ કે ગયા મહીને એર ઈડિયાના એક્સપ્રેસના કર્મચારીએ મિસમેનેજમેંટનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે કર્મચારીની સાથે ભેદભાવ કરાઈ રહ્યુ છેૢ 
 
ટાટા ગ્રુપની સ્વામિત્વ વાળી એર લાઈનના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યુ કે અમારા કેબિન ક્રૂના એક વર્ગ સોમવારે રાત્રે બીમાર થવાની સૂચના જે પછી ઉડાનો માં મોડુ થયુ અને કેટલીક ઉદાન રદ્ધ પર કરી છે.