બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2024 (14:04 IST)

Makar sankranti 2024- 77 વર્ષ પછી સંક્રાતિ પર શુભ યોગ

Makar sankranti- આ વર્ષે મકર સંક્રાતિ પર બની રહ્યા દુર્લભ યોગ વિશે જણાવ્યુ કે આ વખતે 15મી જાન્યુઆરીને મકર સંક્રાતિ ઉજવાશે. આ વર્ષે મકર સંક્રાતિ રવિ યોગની સાથે વરીયાન યોગ બની રહ્યા છે. જેને મકર સંક્રાતિ ખૂબ ખાસ થશે. આ ખાસ વરીયાન યોગ 77 વર્ષ પછી બની રહ્યુ છે. આ બન્ને યોગના બનવાના કારણે આ તહેવારનો ખાસ મહત્વ વધી જાય છે. સાથે જ 5 વર્ષ પછી મકર સંક્રાતિ પર્વ સોમવારને પડશે. જેના કારણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાયો પણ કરવામાં આવશે.
 
મકરસંક્રાંતિના સમય દરમિયાન, માત્ર વરિયાણ યોગ હશે, જે 14મી જાન્યુઆરીએ બપોરે 2:40 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 15મી જાન્યુઆરીએ રાત્રે 11:10 સુધી ચાલશે.