રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Updated : શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (21:26 IST)

Quotes On Teacher's Day - શિક્ષક દિવસ પર સુવિચાર

તમે મારા જીવનની ચિંગારી છો, 
પ્રેરણા છો, ગાઈડ છો...તમે 
જ મારા જીવનનો પ્રકાશ 
સ્તંભ છો. હું દિલથી તમારા આભારી છું 
શિક્ષક દિવસની શુભેચ્છા 
 
અંધકારને દૂર કરી પ્રકાશની તરફ
લઈ જતા ગુરુ 
જીવનની રાહ જોવાતા ગુરૂ 
માણસને માણસ બનાવે છે ગુરૂ 

શિક્ષક દિવસ સુવિચાર  

શિક્ષક મીણબત્તીની જેમ હોય છે 
જે પોતે બળીને 
વિદ્યાર્થીના જીવનને રોશન કરે છે.